________________
શતક–૩જુ ઉદ્દેશક–૪]
[૩૦૭
એક જ પૌદ્ગલિક આકાર સૌને જુદા જુદા રૂપે દેખાય છે. આમાં આપણી આંખના જ ચમત્કાર હાય છે. એક જ દેશ્યને જોતા એકની આંખ પૂરી રીતે ઉઘડેલી હાય છે. તા કોઈની અધુરી ઉઘડેલી હાય છે, તે સમયે કોઈ તીરહે। જોવે છે. અને કોઈ સીધેા. માટે આકારાના ચૈામાં પણ ફેરફાર થાય છે. શુભાકારને પામેલુ' વાદળુ એકને દેવના આકારે દેખાય છે ત્યારે બીજાને રાક્ષસના આકારે દેખાય છે.
આનું નામ પુદ્દગલાના ચમત્કાર.
અંધારામાં રહેલા પદાર્થ ને કે મૂર્તિ ને જોવા માટે સામે દીવા હાય ત્યારે તેને આકાર જુદા રૂપે દેખાય છે, આડી બાજુ દીવા હાય ત્યારે તેના આકાર ફેરફાર વાલેા દેખાય છે દીવાન હાચ ત્યારે જુદા આકાર, માથા ઉપર ફૂલની માળા મૂકો ત્યારે જુદા આકાર, અગરચના કરી ત્યારે જૂદો આકાર, આમ પુદ્દગલાના સહવાસે જ જુદા જુદા આકાર દેખાય છે.
આમાં ચમત્કારોની કલ્પના કરવી તે પણ એક અજ્ઞાન જ છે. સાધક માત્રે પુદ્ગલાના સહવાસે પેાતાના આત્મામાં પ્રતિક્ષણે શા શા ચમત્કારા સજા ય છે તે જોવુ એજ અનુભવ જ્ઞાન છે. એજ તારણહાર જ્ઞાન છે, માકી બધું મિથ્યા છે. લેશ્યા પરત્વે પ્રશ્નોતર
લેફ્સાઓની ઉત્પતિ જેમ સ્ફટિકની મૂતિની પાસે જે રંગનું પુષ્પ હશે સ્ફટિકમાં પણ તે રંગ ઉતરશે, તે પ્રમાણે અનંતાનંત કમ વ ણાનાં ભારથી દાઈ ગયેલા આત્માને સમયે સમયે જેવા જેવા સહકાર કે સાહચય થાય છે. આત્માને પણ તેવા તેવા પરિણામ અધ્યવસાય થતા રહે