________________
શત–૩ નું ઉદ્દેશક-૪].
- વિરલ અથવા ગમે તેનાથી બેલાતા ગરાસ સૂચના એક એક શબ્દ પ્રત્યે અચાન રાખીને મનની પ્રસનતાપૂર્વક એકે એક તીર્થ કરદેવને નામપૂર્વક મન-વચન-કાયાથી નમસ્કાર કરે છે.
માણસમાત્ર અધુરી શક્તિને માલિક છે અને તીર્થંકરદેવે પૂર્ણશક્તિના સ્વામી છે માટે શ્રદ્ધાપૂર્વક તીર્થકર પરમાત્માને નમસ્કાર કરનાર પિતાના આત્મામાં શક્તિનો સંચાર કરે છે અને આ પ્રમાણે કર્વને પોતાના જીવનમાં એક અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ (WILL POWER) ને જન્મ આપે છે. (૩) ગુરુવન્દન
ત્યારપછી જૈનધર્મને તથા તીર્થંકરદેવને ઓળખાવનાર ગુરુદેવને વન્દના કરવા માટે તે સાધક હોયાર થાય છે અને સમ્યફ, શ્રત, તથા ચારિત્ર સામાયિક દેવાવાલા પરમ દયાલ ગુરુભગવંતના ચરણમાં માથું મૂકીને વન્દના કરે છે.
આ વાત આપણે માની લઈએ કે પ્રત્યેક જીવને જન શાસન પ્રાપ્ત કરાવનાર જુદા જુદા એકાદ ગુરુ જ હોય છે, તેથી તે જ ગુરુને માનીને બીજા આચાર્યો ઉપાધ્યાયે કે મુનિઓને ન માનવા. આ પ્રમાણેનું તાત્પર્યું ગુરુવન્દનનું હેઈ શકે નહી.
' માણસ ધર્મ મેળવે છે પોતાના આત્મકલ્યાણને માટે જ નહી કે એક જ ગુરુ પ્રત્યે દષ્ટિ રાગી બનીને બીજા ગુરુ એને અપમાનિત કરવા માટે. 1 . યદિ ધર્મ પામ્યાનું આ હાસ્ય. સાચું હોય તે રીતે દ્વીપમાં રહેનાર આહત મુર્વિસાસ્ત્ર આપણા ગાલ છે.