________________
૩૧૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ - થોડા સમય પહેલા આપણે ધર્મની ચર્ચામાં હતા તો એ હસમુખી સ્ત્રીને જોઈને આપણી લેફ્સામાં ફરક પડે છે. અને તેની સાથે બેલવા, ગપ્પા મારવામાં આપણા વેદકર્મના સંસ્કારે ઉદયમાં આવે છે અને પાછા ફરીથી મેહનીય કર્મને બાંધવાને સમય આવી જાય છે.
આ પ્રમાણેના બધાએ પ્રસંગોમાં કલ્પના કરી લેવી જોઈએ. લેશ્યાઓને સ્વભાવ
હવે આપણે લેશ્યાઓના સ્વરૂપ અને તેના માલિકને જોઈએ.
છાયા અત્યન્ત રૌદ્રસ્વભાવ, રમે રેમ કોઇની ઉત્પત્તિ.
બીજા છે સાથે સમાતીત ઈર્ષ્યાળુ, મસરી, ધર્મ અને જ્ઞાન સંજ્ઞાની વિદાયગિરી, દયા વિનાનું માનસ, વૈરથી ઓતપ્રેત થયેલો માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર. ઉપર પ્રમાણેને સ્વભાવ આ લેસ્થાને છે. જેની પ્રાપ્તિમાં માનવ પણ તે જ બની જાય છે. તેને જરા વિસ્તારથી જોઈએ. આ વેશ્યાની ઉત્પત્તિમાં માનનો સ્વભાવ અત્યન્ત રૌદ્ર બને છે. જેનાથી તેની આંખમાં ખુન્નસ વધે છે. જીભમાં કડવાશ આવે છે. અને શરીરની આકૃતિ ઘણી જ રૂદ્રતાને ધારણ કરે છે. તેનો સ્વભાવ અને તેનું જીવન પણ પૂર્ણ રૂપે હિંસક બને છે. માતૃસ્વરૂપ દયા દેવીને સર્વથા હાસ થાય છે, અને વૈરની આગ વધી પડે છે. ઈત્યાદિ લક્ષણે આ લેસ્થાના છે.