________________
૩૧૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તરફ પ્રસ્થાન કરવા માટેની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. જ્યાં તીર્થંકર નામકર્માંની નિકાચના સુલભ મને છે.
પ્રતિક્રમણ આત્માને માટે શુદ્ધ ભાવક્રિયા છે. માટેજ આવશ્યક છે આ પ્રતિક્રમણ જેવી શુદ્ધ ક્રિયા માટે પ્રારભમાં સામાયિક, ચતુવિંશતિજિનસ્તવન, તથા ગુરૂવન્દન કરવાનુ હાય છે. ત્યારપછી પ્રતિક્રમણ અને પછી કાર્યાંસ તથા પ્રત્યાખ્યાન આમ બે અનુષ્ઠાના પણ અવક્ષ્યમેવ કરવાના હાય છે.
તેથી આપણે જાણી શકીએ છીએ કે પ્રતિક્રમણનુ અનુષ્ઠાન કેટલુ બધુ મહત્ત્વનું છે.
સામાયિક એટલે અનાદિકાળથી ભવભ્રમણાને કારણે થાકી ગયેલા આત્માને એ ઘડીને માટે શાન્તિ આપનારી ક્રિયા તે સામાયિક છે. કેમકે આત્મા અત્તિ સતત અતિવૃત્તિ આત્મા' આ વ્યુત્પત્તિથી એક ભવથી ખીજા ભવમાં જવા આવવા માટે નિરન્તર જેનું પ્રયાણ નિરાખાધ છે. તે આત્માને મનુષ્ય અવતારમાં શાન્તિ આપી શકાય છે. જયાં જધન્યથી એ ઘડી સુધી અને ઉત્કૃષ્ટથી જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી, નવા પાપનાં દ્વાર (આશ્રવમાગ) અંધ કરી દેવાનુ તથા નવા પાપ રોકયા પછી જ જૂના પાપાને ખંખેરવાના હાય છે.
માનસિક જીવનમાં સ્મૃતિ રહે તે માટે આ સામાયિક અરિહંત સિદ્ધ અને આચાય ભગવંતની સાક્ષીએ કરવામાં આવે છે. ત્યાં સાધક પાતે આવી પ્રતિજ્ઞા કરે છે કે હું મારા (નિયમ સુધી :PIC ૧. મન, વચન અને કાયાથી. ૨. મન અને વચનથી.
',