________________
શતક-૩ જ ઉદ્દેશક૪]
[૩૦૫
આ
અને સમ્યક્ત્વની હાજરીમાં તે। કષાયાનું જોર હાતુ નથી. આમાં બાકીના સ્થાનેા તે કમ ગ્રન્થથી જાણી લેવા કેવલ સ્ત્રીવેદની થેાડી વાત કરી લઈએ.
પિત્તના પ્રકાપને લઇને જેમ જૂદી જૂદી જાતના મીઠા પદાર્થાં ખાવાની ઈચ્છા થાય છે. તેમ મહા પાપી ભાવનાને લઇને પૂર્વે ખાંધેલે સ્ત્રીવેદ જ્યારે સ્ત્રીલિંગને પ્રાપ્ત થાય છે ત્યારે માનસિક કલ્પનામાં અને અનુકુલતા મલતાં જૂદા જૂદ: પુરૂષાને ભાગવવાને માટે તે આત્મા તૈયાર થાય છે. અર્થાત્ પુરૂષા સાથે સંબંધ કરવામાં તેને તીવ્રાભિલાષ બન્યા રહે છે. તે સ્ત્રીવેદ કહેવાય છે.
પણ આ વાત તે સ્ત્રીલિંગને ધાર્યાં પછીની છે. જ્યારે પુરૂલિંગને ધરનારા માનવ વેદના અત્યુત્ક્રટ ઉદયને લઈને અથવા મેાહ કર્મોની ઉદીરણા કરીને તેવા જ સહવાસા મેળવે છે. જેનાથી ખીજી સ્ત્રીઓને ભાગવવાની તીવ્ર ઇચ્છાવાલા પુરૂષ, પૈસાના જોરે, રૂપરંગના જોરે, વાચાલતાના માધ્યમથી, ખીજી સ્ત્રીઓ સાથે રમણ કરવાના દુષ્ટભાવથી તે તે સ્ત્રીઓ સાથે ભાગવિલાસ કરે છે. આવા તીવ્ર પરિણામાને પામેલા આ આત્મા, આવતા ભવને માટે સ્ત્રીલિગ અર્થાત્ સ્ત્રી
અવતારને પામે છે.
સાર આ છે કે સમકિતથી ભ્રષ્ટ થતા આત્મા પણ એટલે મધે જાગૃત શક્તિવાળા હાય છે કે જેને લઇને ઉપરના સ્થાના તથા સ્ત્રીવેદ પણ ઉપાર્જન કરતા નથી. કેમકે જયાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતા નથી ત્યાં સુધી આત્મા શુદ્ધભાવને જ ભજનારા હાય છે અને પેાતાની શુદ્ધ વેશ્યાઓ દ્વારા દુર્ગતિને પામતા નથી.