________________
શતક-૩ જ ઉદ્દેશક-૩ ]
૨૮૧
અજ્ઞાનજ ગણાય છે. આના કારણે માણસ અજ્ઞાનના નાશમાં રચ્ચે। મચ્ચે રહે છે સશય પણ પ્રમાદ છે કેમકે સત્ય પદાના નિ યમાં તેને કી પણ ઉત્સાહ આવતા નથી.
મિથ્યાજ્ઞાન એટલે કે હિઁ'સક, ગૃહસ્થ, તથા સ્વાથી માણસાના બનાવેલા શાસ્ત્રોને જ પ્રમાણ માનીને તે ચાલતા હાય છે. ફળ સ્વરૂપે હિંસક કાને અહિંસા ધમ માને છે. આ પ્રમાણે મિથ્યા બુદ્ધિના ભ્રમણાના પાશમા જ જીવન પૂર થાય છે.
રાગ–તથા દ્વેષનાં અતિરેકમાં આત્મા સર્વથા બેભાન મનીને અજ્ઞાનીની માફક ચેષ્ટાઓ કરે છે, જે પ્રત્યક્ષ છે.
મતિભ્રંશ—અખાધ પદાર્થીને ખાવાથી તથા વધારે પડતાં કામ અને ક્રોધના સહવાસથી મતિભ્રંશ થયેલેા માસ પ્રમાદીજ હાય છે.
ધર્મ અનાદર-શુદ્ધ, સાત્ત્વિક, અહિંસાદિ ધર્મમાં પ્રત્યે અને તેના અનુષ્ઠાના પ્રત્યે માણસ એધ્યાન રહે છે. તેથી આ અવસ્થા જ પ્રમાદ છે.
મન-વચન તથા કાચાના સચાલનમાં હિંસા તથા અહિંસાના ખ્યાલ રાખ્યા વિના દુપ્રણિધાન એટલે ગંદા વિચારામાં, ગદ્દી ભાષામાં અને ગંદા કામાં મન~વચન~ કાચાને જોડવા તે પણ આત્માના પ્રમાદજ છે.
એ પ્રમાણે તારતમ્યભાવે પ્રમાદને સેવતા, મેાક્ષના સાધક મુનિ પણ પ્રમત્ત સંયમી કહેવાય છે.
જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય ભાવથી દીક્ષિત થયેલા મુનિ દીક્ષા લેતા જ આટલેા નિશ્ ય કરે કે સંસાર દુ:ખાથી ભરેલે