________________
શતક-૩નું ઉદ્દેશક–૪]
[૩૦૧ પાક્ષિકાપાક્ષિક, સૌગન્ધિક અને આસક્ત નામના દશ પ્રકારના નપુંસકને વેદોદય શીઘ્રતાથી શાન્ત થતો નથી. માટે તેમના અધ્યવસાય અત્યન્ત મલિન હેવાથી તેમને સહવાસ પણ પણ નિન્દનીય માન્ય છે.
પુરૂષ ચિહ્ન (મેહન) તથા સ્ત્રી ચિહ્ન વિનાના નપુંસકો શરીરે નપુંસક હોય છે માટે સાધ્ય છે, પણ ઉપરના દશ નપુંસકે હૈયાના નપુંસક છે, જે અસાધ્ય છે. (૧) પંડક પણ છ પ્રકારના હોય છે. (૧) પુરૂષાકારે જન્મવા છતાં પણ સ્ત્રીની જેમ ગતિ
લટકામટકા કરનારા હોય છે. (૨૩) શરીરનું વર્ણન, આકાર, ગબ્ધ, સ્પર્શ વગેરે
સ્ત્રીવત્ હેાય છે. (૪) મેહન જેમનું ઘણું જ મેટું હોય છે. (૫) ભાષા મૃદુ અને મુલાયમ હોય છે. (૬) મૂત્સર્ગ (લઘુશંકા) સ્ત્રીની જેમ અવાજ કરતે - અને ફેન વિનાને હોય છે.
(૨) વાતિક-મેહન (પુરૂષ ચિહ્ન)માં ઉત્તેજના થયા પછી
પિતાના વેદને રોકી શકવા માટે અસમર્થ હોય છે. (૩) કલીન–જે દષ્ટિ, આલિંગન, શબ્દ અને આમંત્રણ ચાર
ચાર પ્રકારે કલબ હોય છે. (૧) પુરૂષ કે સ્ત્રીને તથા બાલક કે બાલિકાને નમ્ર
અવસ્થામાં જોઈને જે સુખ્ય ના હોય છે