________________
૩૦૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
સ્થાવર ચાનિમાં તે જીવા ઉપર ગમે તેટલા વરસાદ, તેમને કોઇ કાપે, છેદે, તેા પણ
ઠંડી, ગરમી પડે, અથવા એક સ્થાનથી ખીજા સ્થાને જઈ શકતા નથી.
સૂક્ષ્મનામકમ ને લઇને તેમને સૂક્ષ્મ-અદૃશ્ય શરીર હાય છે. અપર્યાપ્ત અવસ્થા એટલે પેાતાની પર્યાપ્તિઓ પૂરી કર્યાં વિના જ મરવું પડે તે.
સાધારણ વનસ્પતિકાય કે જ્યાં એક શરીરમાં અસંખ્યાત કે અનન્ત જીવા ભયંકર વેદના લાગવી રહ્યા છે.
હું ડકસ સ્થાનમાં મનુષ્યત્વ પ્રાપ્ત કર્યાં પછી પણ સવે અંગામાં ખાડ ખાપણ રહે છે.
સેવા સંઘયણ જ્યાં હાડકા ઘણા જ કમજોર હોય છે. નપુંસકાનુ વણુ ન
જેનાથી સ્ત્રી તથા પુરુષના વિષયમાં મૈથુનેચ્છા ખની રહે છે. તે નપુંસક વેદ કહેવાય છે. જે દીક્ષાને માટે અાગ્ય છે.
આ નપુંસ’ક વેદને પ્રાપ્ત થયેલા નપુસકા, અત્યન્ત પાપથી ભરેલા અધ્યવસાયવાલા હાય છે. તેમાં પણ દશ પ્રકારના નપુંસકા તા ધમ, કમ ને અયેાગ્ય હાય છે. દીક્ષાને માટે સવ થા અચેાગ્ય હાય છે તેમનેા સહવાસ પણ પાપવ ક હાય છે. દુરાચારને આમ ત્રણ દેનારા હેાય છે. આ નપુસકે। મહાકષાયી, સત્ર નિંદનીય પ્રવૃત્તિ કરનારા અને બીજાઓને બગાડનારા હાય છે.
મેાટા શહેરમાં લાગેલા દાહ ઝટ મુઝાતેા નથી તેમ, પંડક, વાતિક, કલીમ, કુંભી, ઇર્ષ્યાલ, શકુની, તકમ સેવી