________________
૩૦૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
(૨) સ્ત્રીને અવાજ સાંભળતાં જ ક્ષુબ્ધ થાય. (૩-૪) સ્ત્રીથી આમંત્રિત તથા સ્પર્શાસ્પર્શમાં જે પિતાની
મર્યાદાથી ભ્રષ્ટ થાય છે. (૪) કુભી–એટલે જેમના વૃષણે મેટા હોય છે. (૫) ઈર્ષાલુ-પ્રતિસેવ્યમાન સ્ત્રીને જોઈને તે ઈર્ષ્યાલ
બને તે. (૬) તત્કર્મ સેવી–મથુન કર્યા પછી થયેલા વીર્યપતનને
કૂતરાની જેમ પોતાની જીભ વડે ચાટે તે. (૭) પાક્ષિકાપાક્ષિક–જેને શુક્લપક્ષમાં વેદને તીવ્ર ઉદય
હેય અને કૃષ્ણ પક્ષમાં અ૫. (૮) સૌગન્ધિ–વેદકર્મની ઉદયતાને લઈને પિતાના મેહનને
સૂધ્યા કરે તે. (ઈ શકુની-ચકલા ચકલીની જેમ ઉત્કટ વેદને વશ થઈને
વારંવાર મૈથુન પ્રત્યે જ મન રાખે છે. (૧૦) આસકૃત–વીર્યપાત થયા પછી પણ માનવ સ્ત્રી ઉપરથી
ઉઠે નહી અને સ્ત્રીના અંગમાં જ આસક્ત બને તે.
ઉપરના નપુંસકે ચાહે સ્ત્રી હો યા પુરુષ પોતાના મેહ કર્મને રોકી શકે નહીં અને અસભ્ય ચેષ્ટાઓ પ્રત્યે ખૂબ રાગવાળા થઈને રાત દિવસ તેમાં મસ્ત રહે છે. માટે જ નપુંસદ ભયંકર પાપ જનક છે. અને પૂર્વભવના મહા ભયંકર કમેને લઈને અથવા આ ભવની મેટ ચેષ્ટાઓને લઈને, આ કર્મ ઉપાર્જન થાય છે.