________________
૨૮૦
[ભગવતીસૂત્ર સારસંગ્રહ વિજ્ય થાય છે. આવી રીતે આ જીવાત્મા અનાદિકાળથી મેહરાજાના સૈનિકેથી ઘેરાયેલું છે જ્યારે વૈરાગ્ય રાજાની છાવણી તે આ ભવે જ જોઈ શકે છે, માટે કંઈક સમયે મહારાજાના સૈનિકોને હુમલે જોરદાર થતાં જ આ ભાગ્યશાળી સાધકને સંસાર પાછો યાદ આવે છે. ભેગવેલા ભેગો અને ઉપભેગો યાદ આવે છે. સગા સ્નેહીઓની યાદ સતાવે છે અને પાછે તેમના સાથે ધર્મના નામે “રાગ” વધારે છે પ્રારંભમાં તેમની સાથે કલાક બે કલાક ગપ્પા મારવાનું થાય છે અને ત્યાર પછી ગુરૂજીને પૂછ્યા વિના કપડા-કામલીપાત્રા તથા તર૫ણ વગેરે ત્યાં એટલે સગાવ્હાલા તથા પિતાના ભકતને ત્યાં મૂકાય છે અને આ પ્રમાણે ભાડુતીરૂપે પગપેસારો કરેલી તે માયા રૂપાન્તરે પણ વધવા લાગે છે અને છેવટે વધી ગયેલી તે માયાને ધર્મને રંગ આપીને પ્રશસ્ત પ્રકારમાં તેને ખપાવવાં માટે વ્યાખ્યાનને રંગ પણ બદલવો પડે છે. માટે આ ગુણઠાણાને પક્ષપાત વિનાના જૈન શાસને “પ્રમત્ત ગુણસ્થાનક તરીકે સંધ્યું છે. પ્રમત એટલે પ્રમાદ “અમારે મોદશી ચિત્તે બારમતિ પ્રમાર તેના આઠ ભેદ છે તે આ પ્રમાણે અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ-દ્વેષ, મતિભ્રંશ ( વિસ્મૃતિ ), ધર્મો અનાદર, યોગદુપ્રણિધાન.
અજ્ઞાન એટલે જ્ઞાનને સર્વથા અભાવરૂપ અર્થ જૈન શાસનને માન્ય નથી, પણ “ત્સિતજ્ઞાનમજ્ઞાનનું મિથ્યાત્રેિ શનિમિચર્ય આ અજ્ઞાન પણ ત્રણ પ્રકારે છે મતિ-અજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિંભળજ્ઞાન.
ખાનદાન માણસ પણ નીચ માણસની સંગાતે નીચ ગણાય છે. તેમ મિથ્યાત્વના રંગથી રંગાયેલું જ્ઞાન પણ