________________
શતક–૩ જુ ઉદ્દેશક–૩]
[૨૮૩
“ઝામઢિä....’ ની માફક આખાએ સંસારને જ્ઞાનચક્ષુથી પ્રત્યક્ષ કરેલા હાય છે.
સ'સાર તથા તેની માયા પણ એટલી ખધી વિચિત્ર છે. તથા અકલ્પનીય છે–જેનાથી સંસારના મેાટા મેટા પંડિતાએ પણ વસ્તુની યથાર્થતાનેા નિર્ણય કરવામાં થાપ ખાધી છેમાટે જૈનાગમ જ પ્રમાણ છે, જેની યથાર્થતા માટે કાઈને પણ શંકા રહેતી નથી. સાતદ્વીપ અને સાત સમુદ્રમાં જ સંસારની સમાપ્તિ થઈ જાય છે. આવુ અધુરૂ જ્ઞાન ગમે તેને થયું હાય તેા પણ્ કેવળી ભગવાનના કેવળજ્ઞાનમાં તે અસંખ્યું. દ્વીપ અને સમુદ્ર છે. સંસારના ઘણા ઘણા પદાર્થાં સથા પરોક્ષ જ હાય છે, તેથી વસ્તુની યથાર્થતા ઘટી જતી નથી. મતિ જ્ઞાનની દુબ લતા—આંખ—ઈન્દ્રિયની કમજોરી તથા પરોક્ષ પદાર્થને ગ્રહણ કરવાની શક્તિને અભાવ અને પોત પોતાના માનેલા ગ્રન્થા પ્રત્યે પૂર્વાંગ્રહ ઇત્યાદિ ઘણા કારણોને લઈને સંસારના ઘણા પદાર્થોના નિણૅય જૈનાગમના અભાવમાં થઈ શકે તેમ નથી.
आगम्यन्ते त्रिविधपदार्थाः द्रव्यगुणपर्यायात्मकाःः સત્યસÒળ ચત્ર સમ' સસારના સંપૂણ' જીવે તથા. અજીવે અધોલેાક-તિય ક્લેક અને ઉર્ધ્વલેાકમાં રહે છે. તેના સંબ ંધીનું વર્ણન આ પ્રમાણે છે.
એક બીજાથી સબંધિત અસખ્યાત દ્વીપ અને સમુદ્રોની ખરાખર વચમાં જમ્મૂદ્રીપ છે. જે ગેાળ નારંગીના આકારને નથી. પણ થાલીના આકાર જેવા છે, તેની ચારે બાજુ બંગડીના આકારને લવણ સમુદ્ર છે. તેની ચારે માજુ બંગડીના આકાર જેવા ધાતકી ખંડ છે આમ ખંગડીના આકારને ધારણ કરનારા.