________________
શતક-૩નું ઉદ્દેશક–૩]
[૨૮૫. જમ્બુદ્વીપની બરાબર વચ્ચમાં મેરૂ પર્વત છે. તે ગોળ છે. લાખ જન પ્રમાણ ઊંચું છે. જેમાંથી એક હજાર એજનને ભાગ પૃથ્વીમાં છે. શેષ ૯૯૦૦૦ હજાર જન પૃથ્વી ઉપર છે. નીચેના ભાગને અધે લોક કહેવાય છે. જ્યાં સાત નરક પૃથ્વીઓ તથા ભવનપતિઓના આવા હોય છે.. સમતલભૂમિમાં અસંખ્યદ્વીપ અને સમુદ્ર છે.
ઉદર્વ ભાગે વૈમાનિક તથા તિક દે છે. આ મેરુ પર્વત બાકીના મેરૂપર્વતે કરતાં મેટો છે. લાખ જન. પ્રમાણ જબુદ્વીપમાં ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર, રક્ક્ષેત્ર, હિરણ્યક્ષેત્ર અને અરાવતક્ષેત્ર છે..
આ બધા ક્ષેત્રે ભરત ક્ષેત્રથી ઉત્તર તરફ છે અને તેમને વિભકત કરનારા વર્ષધર પર્વત છે. તે આ પ્રમાણે હિમવંતપર્વત મહાહિમવંત પર્વત,નિષધ પર્વત, નીલ પર્વત, રૂકિમ પર્વત, અને શિખરી પર્વત છે, લાખ એજનવાલા, જંબુદ્વીપમાં ઉપર પ્રમાણે સાત ક્ષેત્રે અને છ પર્વતે રહેલા છે. તે અનુક્રમે માપ સહિત આ પ્રમાણે જાણવાં. .
ભરત ક્ષેત્ર પર૬ જન ૬ કળા છે. હિમવંત પર્વત ૧૮૫૨–૧૨ કળા છે. હેમવંતક્ષેત્ર ર૧૦૫–૫ કળા છે. મહાહિમવંત પર્વત ૪૨૧૦–૧૦ કળા છે. હરિક્ષેત્ર ૮૪ર૧-૧ કળા છે. નિષધ પર્વત ૧૬૮૪ર-૨ કળા છે. મહાવિદેહક્ષેત્ર ૩૩૬૮૪-૪ કળા છે