________________
શતક–૩ જુ* ઉદ્દેશક–૪]
[૨૫
એક જ દિશામાં હાય છે, એવું રૂપ કરીને ગતિ કરે છે. આ વાયુકાય પતાકા નથી. પણ એનુ રૂપ એવું બને છે.
આવી જ રીતે ખલાહક—એટલે મેઘના સંબંધમાં પણ છે કે-મેઘ એક માટું સ્ત્રીરૂપ કરીને અનેક ચેાજના સુધી જઇ શકે છે. આમ મેઘે! આત્મઋદ્ધિથી ગતિ કરતા નથી. પણ પરઋદ્ધિથી શકિતથી ગતિ કરે છે, આ મેઘ-મલાહક
ઈન્દ્રિયાના ૨૩ વિષયેામાં પૂર્ણ રૂપે આસક્ત બન્યા છે. માટે પહેલાના ભવાની કુવાસના તથા કુચેષ્ટારૂપી અસંયમના સંસ્કારે આ ભવમાં પણ ઉચમાં આવ્યા વિના રહેતા નથી અને ઉદયમાં આવેલા અથવા ઉદીરણા કરીને ઉદયમાં લાવેલા ઇન્દ્રિયાના અસયમને જ્ઞાનરૂપી લગામથી વશમાં લાવી શકાય છે.
શાસ્ત્રોમાં શરીરને રથની ઉપમા આપી છે. આત્મરૂપી શેઠના હાથમાં જો જ્ઞાનરૂપી લગામ, ગુરુકુલવાસ રૂપી કવચ (અખ્તર ) વીતરાગદેવની આજ્ઞારૂપી તલવાર હશે તેા ઈન્દ્રિયા રૂપી ઘેાડાઓને વશમાં કરતાં વાર નહી લાગે.
અન્યથા મિથ્યાજ્ઞાન, ભ્રમજ્ઞાન, બુદ્ધિવિપરીતતા રૂપી લગામ હાથમાં આવતાં જ ઈન્દ્રિયા તાફાને ચઢયા વિના રહેવાની નથી. આવી અવસ્થામાં કષાયેાની પરિણતિ અવસ્ય ભાવિની છે, અને જ્યાં કષાયેા છે ત્યાં માનસિક વિચાર। અશુદ્ધ અને મલિન જ મનવાના છે માટે ઈન્દ્રિયાના સયમને જ સયમ કહેવાય છે.
મેાક્ષ મેળવવાં માટે તથા ગુણઠાણાઓને એક પછી એક પ્રાસ કરવામાં સંયમની આવશ્યકતા સર્વથા