________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૨૭ તેવી વેશ્યાવાળામાં તે ઉત્પન્ન થાય છે. E૪૭ સ્થાવર નામ કર્મને લઈને વાયુકાય સ્થાવર જીવ જ છે, તો પણ ક્રિયાની અપેક્ષાએ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરે છે. વાયુને આકાર વજા જેવું છે. વિક્ર્વશા કરતો વાયુ, સ્ત્રી પુરૂષ, હાથી આદિ આકારે તથા યાનાદિ આકારે વિકુર્વણા કરતું નથી પણ મેટી પતાકાના જેવા આકારની વિકુર્વણ કરે છે અને અનેક જન સુધી ગતિ
સ્વતઃ શુદ્ધ વાયુ પણ જે પુદ્ગલેને સ્પર્શ કરીને આપણને સ્પર્શે છે અને તે પુદ્ગલામાં રહેલા શુભ કે અશુભ ગંધને આપણે ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરીએ છીએ. ત્યારે તે વાયુ પણ સુગધી કહેવાય છે, અને જ્યારે પુદ્ગલેનું સાહચર્ય સમાપ્ત થાય છે ત્યારે વાયુ પણ પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે.
ગુલાબના ફૂલની વચ્ચે રહેલા પીલા રજકણે ગલિક હોય છે અને સુગન્ધ તેમાં રહે છે, વાયુની સાથે એક ગંધ ગુણ મિશ્રિત થતો નથી કેમકે ગુણે દ્રવ્યાશ્રિત હેવાથી ગુણી (દ્રવ્ય)ને છોડીને એકલા રહી શકતા નથી, માટે ગુલાબના ફૂલમાં રહેલા સુગંધ ગુણવાલા પદગલિક રજકણને વાયુ સાથે લે છે, અને સૌને સુગન્ધિત કરે છે. તેવી જ રીતે ઉકરડામાંથી દુર્ગન્ધિત પુદગલે વાયુ સાથે મલે છે ત્યારે સૌને દુર્ગધ આપે છે, તેમ થતાં આપણે આત્મા સુખ દુઃખની લાગણીને પ્રાપ્ત કરે છે.