________________
૨૯૪] :
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ - - હવે વાયુકાય, એક મોટી પતાકાના આકાર જેવું રૂપ વિકુવે છે. અને તેમ કરીને અનેક ચેજને સુધી ગતિ કરવાને તે શક્ત છે. આ વાયુકાય તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પણ પવનની દ્ધિથી–શક્તિથી ગમન કરતું નથી. જેમ આત્મઋદ્ધિથી ગમન કરે છે. તેમ આત્મકર્મથી અને આત્મ પ્રગથી પણ ગતિ કરે છે. આ વાયુકાય ઊંચી પતાકા કે પડી ગયેલી પતાકા-બન્ને પ્રકારે રૂપ કરે છે. આ પતાકા
ગુરુ આજ્ઞાની મર્યાદા ઉલંઘીને કંઈ પણ બેલિવું અને ગમે તે ખાવું તે અસંયમ છે.
અનાદિકાળની કુવાસનાને લઈને જ ગમે તે બેલવાની અને ગમે તેની સાથે બોલવાની આદત પડેલી હોય છે. તેને કાબૂમાં લેવા માટે પુરુષાર્થ કરે તે વાસંયમ છે.
જ્યાં સંયમ છે ત્યાં સંવર છે. જ્યાં સંવર છે, ત્યાં આશ્રવ માર્ગ બંધ થવાથી કર્મબંધન પણ નથી અને જ્યાં આવતાં કર્મોને રેકી લીધી ત્યાં જૂના કર્મોની નિર્જરા થતાં વાર લાગતી નથી અને જ્યાં નિર્જરા છે ત્યાં અવશ્ય મોક્ષ છે અને મેક્ષમાં આવ્યા બાધ અનંત સુખ જ છે.
ચિરંજન એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિયોને, ઉપસ્થ (પુરૂષચિન્હ તથા સ્ત્રી ચિન્હ) તથા ગુદાસ્થાનને અસંયમના રસ્તે જતાં જ્ઞાન વૈરાગ્યથી રેકી લેવા તે ઈન્દ્રિય સંયમ છે.
અનંત ભવની ભ્રમણામાં ઈન્દ્રિય સંયમ સર્વથા દુરસ્યાજ્ય રહ્યો છે. કેમકે –પ્રત્યેક ભવમાં આ આત્માએ સંસાર માંડે છે, શણગાર્યો છે, ભગવ્યું છે અને પાંચે