________________
૨૨]
[ભગવતીસુત્ર સારસ ગ્રહ
વૃત્તિમાં લુચ્ચા, વક્ર અને પરદ્રોહી મનશે. તેમજ સચમ વિનાના તપેાધમી પણ આન્તર જીવનમાં ખાવાપીવાની વસ્તુઓના લાલચુ હાવાના કારણે તેની આભ્યન્તર વૃત્તિએ ગુપ્તરીતે ભાગ માગ તરફ જ વળશે. માટે તે સાધકની અહિંસા પણ અશક્ત જ રહેવાની અને તાધમ પણ આધિ-ચાધિ તથા ઉપાધિને આમંત્રણ આપનારો થશે.
સચમની વિશાળ સમજુતિ
સચમ વિનાના માનવ ષટ્કાય જીવાની રક્ષામાં મેદરકાર હૈાવાથી હિંસક છે. તેમાં પણ જીવાની રક્ષામાં એ ધ્યાન રહેવુ તે દ્રવ્ય હિ સા છે અને અસયમી જીવન સ્વતઃ ભાવ હિંસા જ છે. સંયમ વિનાના માનવ મન ગમતા શબ્દોમાં, રસામાં, રૂપ જોવામાં, સુન્દર ગન્ધામાં અને સ્પર્શીમાં આસક્ત હાવાથી તે ભાગી છે પણ ભાવ સંચમી નથી.
સંયમ વિનાના માનવ આન્તર જીવનમાં મનદંડ, વચનદંડ અને કાયદ ́ડના માલિક છે. તેથી ત્રણે દડાથી તેનુ માનસિક, વાચિક અને કાયિક જીવન પણ હિંસક રહેશે. માટે જ મન વચન અને કાયાના ઈંડાના નિગ્રહ કરવા અથે એટલે કે મનગુપ્તિ વડે મનદડને કાબૂમાં લેવા, વચન ગુપ્તિ અને ભાષાસમિતિ વડે વચનને કબજામાં લેવા અને કાયગુપ્તિ તથા ઈય્યસમિતિ દ્વારા કાયદ ડના નિગ્રહ કરવા તે સયમ છે.
ઈર્યાંસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ "સમિતિ તથા ઉત્સગ સમિતિ આ પ્રમાણે પાંચ સમિતિ