________________
શતક–૩ નું ઉદ્દેશક-૪]
[૨૯૧ શરીરનાં રસ–લોહી માંસ-હાડકાં, મજજા, અને શુક્રાદિ ધાતુઓને તપશ્ચર્યારૂપી ભઠ્ઠીમાં ખૂબ તપાવ્યા પછી તેમાં રહેલા તામસિક અને રાજસવૃત્તિના પરમાણુઓને બાલી નાખે તે તપશ્ચર્યા કહેવાય છે. દેહને શુદ્ધ કરે, મનને પવિત્ર બનાવે અને સંપૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવ સધાવે તે તપશ્ચર્યા છે. ભગવેલા ભેગો તથા ઉપભેગમાં પાપકર્મની ભાવના કરાવીને તથા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરાવીને સમિતિ ગુપ્તિરૂપ ગમાર્ગમાં જોડાવી આપે તે તપશ્ચર્યા છે. હિંસાનુબંધી-મૃષાનુબંધી–મૈથુનાનુબંધી આદિ વિચારોને સ્વપ્નમાંય પણ આવવા દે નહી તે તપશ્ચર્યા છે.
આવા પવિત્રતમ અહિંસાધર્મ તથા તપાધર્મને પ્રાપ્ત કરાવે, અને પ્રાપ્ત થયેલાને ટકાવી રાખે તે સંયમ ધર્મ કહેવાય છે.
તેને સરળાર્થ આ છે કે –સંયમ ધર્મની પ્રાપ્તિ વિના અહિંસા તત્ત્વ, તથા તપધર્મતત્ત્વ પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કદાચ થાય તે પણ અહિંસા તથા તપમાં શુદ્ધિ આવે તેમ નથી. સંયમની આરાધનામાં જેટલા અંશે રાગ-દ્વેષ અને
સ્વાર્થ ભાવ હશે. તેટલા અંશે અહિંસક અને તપસ્વી પણ રાગદ્વેષથી યુક્ત બનીને સ્વાર્થીન્ગ–મેહાન્ત અને ક્રોધાન્ય બનશે, સ્વાર્થીબ્ધ માણસ હજારો લાખો માણસો સાથે શકતાપૂર્વકનું વાતાવરણ કેળવશે માટે તે હિંસક છે. મેહાન્ય માણસ વિનય અને વિવેક વિનાને થતાં માનવસમાજને પણ વિનય અને વિવેક વિનાને કરશે. અને કાધાન્ય માણસને બાહ્ય વિશગ્ય ઘણું જેને વૈર-ઝેરના રસ્તે લઈ જશે.
માટે જ. સંયમ વિના અહિંસા નથી, તપાધમ નથી, સચમ વિનાને ગમે તે પણ અહિંકિ, પિતાની આન્તર