________________
શતક-૩ નું ઉદ્દેશક–૪] -
[૨૮૯ અને કઈ દેવ અને યાન–એમાંથી કોઈને ન જૂએ.
આવી જ રીતે દેવી સંબંધી, દેવીવાળા દેવ સંબંધી, ઝાડની અંદરનો ભાગ ને બહારને ભાગ જેવા સંબંધી, વૃક્ષનું ફળ અને બીજ વગેરે સંબંધી પણ જાણી લેવું. ઉપરના ચારે ભાંગા બધેય લાગુ પડે. FF
જવાલાએથી દગ્ધ થએલા, માનરૂપી અજગરથી ડંખાયેલા, માયારૂપી નાગણથી બેચેન બનેલા અને લેભરૂપી રાક્ષસથી ચવાયેલા આપણા જીવનમાં પણ પાતાલકળશાની કલ્પના કરવી, જે આશા-તૃષ્ણા આદિ વાયુ વડે ભરેલા છે અને પ્રતિક્ષણે કષાયે અને કષાયોનું વાતાવરણ આપણા જીવનમાં અશુદ્ધ અને અશુભ માનસિક વિચારધારાઓની ભરતી વધારતુ
સમુદ્રની ભરતી આચ્ચે નુકશાન થાય અથવા ન પણ કે થાય. પણ આપણા જીવનના પાતાલ કળશાઓ જે તેફાને ચઢયાં તે ભયંકર ભયંકર સ્થાન કર્યા વિના રહેતાં જ નથી.
"पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलैः ।। कषायाश्चितसंकल्प-वेलावृद्धि वितन्यते ॥"
૪૬. અવધિજ્ઞાનાદિક લબ્ધિઓની પ્રાપ્તિ ભાવિતાત્મા અણગારને જ થાય છે. “ન વિાિગુ ચ સ અન” “કૃળિી પૃમુખ્યત્વે અર્થાત્ ધર્મપત્ની (સી)ના પરિગ્રહમાં સંસારભરના પરિગ્રહને આવવાનું સરળ બને છે.