________________
૨૮૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ભાવિત્મા અનગારની શક્તિ
આ પ્રકરણમાં ભાવિતાત્મા અનગાર દેવ તથા દેવનાં યાનને જુએ કે કેમ ? વાયુકાયનું રૂપ, બલાહક–મેધનું રૂપ, લેશ્યાનાં દ્રવ્ય,ભાવિતાત્માની વિદુર્વણા શકિત. માયી(પ્રમત્ત) અને અમાયીની વિદુર્વણ શકિત વગેરે સંબંધી પ્રશ્નોત્તર છે. સાર આ છે –
ભાવિતાત્મા અનગાર, એટલે કે સંયમ અને તપથી ભાવિત–એવા અનગાર, ઘણું કરીને અર્થાત્ આવા અણગારને અવધિજ્ઞાનાદિક લબ્ધિઓ હોય છે..
અનગાર વૈકિય સમદુઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા દેવને કેવી રીતે જૂએ? તે સંબંધી કહ્યું છે કે-કઈ દેવને જૂએ, કઈ યાનને જૂએ, કેઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ, કઈ દેવ અને યાન બનેને જૂએ,
કૌશિક ત્રવાલા ચંડકૌશિક સર્ષે ભગવાન મહાવીર સ્વામીના ચરણે ડંખ મારીને જીવધાતક હુમલે કર્યો છે. અને કૌશિક ગોત્રના ઈન્દ્ર મહારાજાએ ભગવાનના ચરણેનુ અભિવન્દન કર્યું છે તે એ દયાલ દેવ બંનેના વિષયમાં રાગદ્વેષ વિનાના રહ્યા છે, તે કારણે જ ભગવાન, મહાવીરસ્વામી યોગી એના પણ નાથ છે. - રાખ ચલવી, કાન ફાડવાં, ચીપીઆ કે પંચાગ્નિ સાધવી વગેરે રોગના લક્ષણ નથી. પણ સુખ દુઃખ આદિ ધબ્દોમાં સમાન રહેવું તે યોગી કહેવાય છે, અને તેવા મહાવીર
હતા.
આ પ્રમાણે પ્રેરતુત પ્રશ્નને સમાપ્ત કરીએ તે પહેલા રાગદ્વેષથી ભરેલા, મેહ માયાથી ખરડાયેલા, વિષયવાસનાની