________________
૨૮૬]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
નીલપર્વત ૧૬૮૪૨-૨ કળા છે. રમ્યક્ષેત્ર ૮૪૨૧–૧ કળા છે. કિમપ ત ૪૨૧૦-૧૦ કળા છે. હિરણ્યક્ષેત્ર ૨૧૦૫–૫ કળા છે. શિખરી પર્યંત ૧૦૨-૧૨ કળા છે. અરાવતક્ષેત્ર ૫૨૬-૬ કળા છે.
અહીં એક ચાજનના ૧૯ મે ભાગ કરવા. તેમાંથી તેટલા વ્લાગ સમજવા જેમકે ભરતક્ષેત્ર ૫૨૬ ચાજન છે. અને કળા છે એટલે ૧૯ ભાગમાંથી ૬ ભાગ લેવા. આ પ્રમાણે અધે સમજવું.
આ ભરતક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ સુધીની લખાઈ વાલે "વૈતાઢપવ ત છે. જેની દાઢાએ લવસમુદ્ર સુધી જાય છે. આ પર્વતને લઈને જ દક્ષિણા ભરત અને ઉત્તરાધ ભરત નામે એ વિભાગ પડે છે. તેમાં દક્ષિણા ભરતમાં તીથંકરા, ચક્ર વતીએ, વાસુદેવા, પ્રતિવાસુદેવા, ખલદેવા અને નારદ જન્મ લે છે, અને ધર્મની પ્રવૃત્તિ થાય છે.
આ પ્રમાણે સ ંક્ષેપથી જાણ્યા પછી લવસમુદ્રના ભરતી આટની વાત કરવાની રહે છે. કેમકેઃ–પ્રશ્નોના વિષય જ આ “સમુદ્ર છે.
આ સમુદ્રમાં ચાર મોટા પાતાલ કળશા છે અર્થાત્ કળાશાકારના પદાર્થોં છે, એક એક પાતાલકળશ લાખ "ચેાજનના છે, બીજા પણ નાના નાના ઘણાં પાતાલ કળશ છે એ મને જાતના પાતાળ કળશેામાં નીચેના ભાગે વાયુ છે.