________________
૨૭૮]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
છે તેમ મેાક્ષ મેળવવાં માટે એક પછી એક ગુણસ્થાનરૂપી પગથીઆ પાર કરીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવાનુ રહે છે.
૧-૨-૩ ગુણસ્થાનકને આત્મા પિ સંસારવી અનંતાનંત આત્માએ કરતા શ્રેષ્ઠ હાય છે, કઈક હિ ંમત ધરાવતા હાય છે પણ ચેાથુ ગુણસ્થાનક જે મેાક્ષનું દ્વાર છે ત્યાં આવવા માટે જયાં સુધી આ આત્મા પુરૂષાર્થો પ્રગટ કરે નહી ત્યાં સુધી મેક્ષ મહેલમાં પહેાંચવા માટે ‘સમ્યગદર્શન’ નામનુ' દ્વાર મેળવી શકે તેમ નથી. માટે તે ત્રણે સાધકમાંથી પહેલા સાધક દ્વાર ઉપર આવ્યા વિનાજ પા ફરી ગયા. અને અસંખ્યાત ભવા સુધી પ્રાયઃ કરીને તે સ્થાનને ન મેળવી શકે તેવી પોતાની સ્થિતિ ઉભી કરી છે જ્યારે બીજો સાધક મેાક્ષના દ્વાર પાસે આવી તા ગયા છે પણ ક્રોધ કષાયની તીવ્રતા વિષય વાસનાની પ્રબળ માયા અને સગા સ્નેહીઓની પ્રપંચ જાલને લઈને રાગ દ્વેષની ગાંઠ તેડવા જેટલી તાકાત નહી હાવાથી પાછા ફરીને પોતાના મિથ્યાત્વ નામના ઘેર પહોંચી ગયા.
ત્રીજો સાધક પોતાની આત્મશક્તિ વડે ક્રોધ નામના ચારને કામદેવ નામના ડાકુને ઘેાડી વારને માટે પરાસ્ત કરીને સમ્મૂ દન મેળવ્યુ છે જે ચેાથું ગુણસ્થાનક કહેવાય છે, જ્યાં આત્માને ઘણાજ આનંદ આવે છે, જેમ ભૂખ્યા માણસને ખાવાનુ મળતા' તરસ્યાને ઠંડુ પાણી મળતા આનન્દ આવે તેમ મેાક્ષના દ્વાર ઉપર ઉભેલા માણસને પણ આનંદ આવે છે.
માનસિક વિચિત્રતા
આ આનન્દમાં ને આનન્દમાં મને ફરીથી આ સ ́સારની