________________
ાતક-૩ જુ ઉદ્દેશક–૩ ]
[ ૨૫૭.
છે કે
ક્રિયા
આ ક્રિયા અને વેદનાના પ્રશ્નોત્તરાના સાર એ પહેલાં ક્રિયા થાય છે, ને પછી વેદના થાય છે, નિગ્રથાને પણ હાય છે શ્રમણેાને પ્રમાદને લીધે અને શારીરાદિકની પ્રવૃત્તિના કારણે થાય છે. ૬ ૪૨
ત્રણે ચેગા આશ્રવ કર્મોંમાં જ રાચ્ચામાથ્યા રહે છે અને ઘણા પુણ્યથી મેળવેલા મનુષ્ય અવતારમાં પાપકમની સેવના કરીને, ઘણા લાંબા કાળને માટે દુગ`તિમાં જવું પડે છે, મનરૂપે પરિણમનને પામેલા મનેાવગણા રૂપી દ્રવ્યના ચિન્તનાદિ દ્વારા ત્યાગ કરવા તે મનેાનિસર્ગાધિકરણ છે.
અહી' આશ્રવને પ્રસંગ હાવાથી મનમાં ખરામ ચિન્તન ખીજાના દ્રોહનું ચિન્તન સમજવાનુ છે. પણ ભગવત્ ચિન્તન વગેરે પવિત્ર ચિન્તન સમજવાનું નથી.
ભાષારૂપે પરિણમેલા ભાષા વણાના પુગળાને ઉપદેશ વડે ત્યાગ કરવા તે, વચન નિસર્ગાધિરણ કહેવાય છે. અહીં પણ ઉપદેશના અર્થ સ્વછન્દુ ભાષણ સમજવાનુ છે.
કાય નિસર્ગાધિકરણ એટણે કે ગન્દા કાર્ય કરીને અપજશના ભયે પેાતાના શરીરનુ છેદન કરવું, અગ્નિથી મરી જવું, પાણીમાં ડુબી જવુ', ગળે ફાંસો ખાવા, ઝેરના વાટકા પીવા, આદિ કારણેાથી શરીરના ત્યાગ કરવા પડે છે તે આશ્રવને આભારી છે.
અધમ માં રાચીને પ્રમાદ્યવશ શરીરને વચનને તથા મનને કટ્રાલમાં નહીં રાખવા, તે નિસર્ગાધિકરણના અથ છે. કૅ પહેલા કે વેદના પહેલા
૨૪ ક્રિયા પહેલી કે વેઠના પહેલી ? આ પ્રશ્નાત્તરમાં આપણને સૌને નવાઈ લાગે છે કે–જેમ આ વાત
૧૭