________________
૨૭૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ આ પ્રમાણે ઉપરના વિવેચનથી જાણી શકાય છે કે ૧૧-૧૨ -૧૩ ગુણઠાણાના વીતરાગે પણ સક્રિય હોય છે.
પણ ઉપરના ગુણઠાણાઓને પ્રાપ્ત નહીં કરેલા અણગારે વીયન્તરાય કર્મના ક્ષપશમને લઈને પ્રમાણ સહિત કંપે છે. વિવિધરૂપે કંપે છે. સ્થાનાન્તર કરે છે અને પાછા સ્થાને આવે છે તથા પૃથ્વીને ભાવે છે. યાવત્ ઉક્ષેપણ, અવક્ષેપણ આકુંચન અને પ્રસારણાદિ કિયાએને મન-વચન તથા કાયાથી કરે છે માટે તેમને અન્તઃક્રિયા એટલે મુક્તિ પ્રાપ્ત થતી નથી કેમકે જ્યાં સુધી ક્રિયાઓ છે ત્યાં સુધી સરંભ સમારંભ અને આરંભ રૂપ ભાવ આ ને તે માલિક હોય છે તે કારણે પૃથ્વી કાયાદિક ને
દુલ્લાવાયા' મરણરૂપ અથવા ઇષ્ટ વિગ રૂપ દુઃખ આપે છે.
ગવાય તે જીવને શાક ઉત્પન્ન કરે છે. પાવવા વધારે પડતે શેક ઉત્પન્ન કરે છે જેથી તેમનું શરીર જીર્ણ થાય છે.
રિવાવાયા' તેમને રોવરાવે છે.
ટિમળવારે તેમને ગ્લાનિ પમાડે છે. * “કાવ ” ત્રાસ આપે છે.
સારાંશ આ છે કે ઉપગ વિનાને મુનિ સવે પ્રાણને, સર્વે ભૂતેને સર્વે ને અને સર્વે સને મારનારે હોય છે. તે આ પ્રમાણે માનસિક જીવનમાંથી જ્યારે સરંભ સમારંભ અને આરંભને ત્યાગ નથી કરાતો ત્યારે તે સાધકની કાયા