________________
૨૫૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ ખાંડ-ગોળ, વધાર વગેરે મિશ્રણ કરે છે. પ્રાપ્ત થયેલાં ભેજનમાં સ્વાદની ખામીને દૂર કરવા માટે સ્વાદજનક પદાર્થનું મિશ્રણ કરવાની ભાવનાને પણ ભગવતીસૂત્ર આશ્રવ માગ કહે ચહો, દૂધ, ઠંડા હેય તેને ગરમ કરાવવાની ભાવના તથા તેમાં ખાંડ ઓછી હોય કે ન હોય તેને મેળવવાની ભાવના પણ આશ્રવ માગને પ્રકાર છે. અમૂક પદાર્થ અમૂક પ્રકારનાં જ હોય તો ગળે ઉતરે. અમૂક લાડવા તથા દહીં તેવા પ્રકારનાં જ હોય તો ટેસ્ટપૂર્વક ખાઈ શકાય આ તથા આના જેવી બીજી લોલુપતામાં આશ્રવને જ ચમત્કાર પ્રત્યક્ષ દેખાય છે. - ત્યારે ઉપકરણ સંજનાધિકરણને અર્થ પણ ઉપરની જેમ જ સમજવાનો છે જેમકે સંથારિયાની કેર ઉપર, ઓઘારિયા કે ખંભાની કામળી ઉપર ગેમૂત્રિકા ભરાવવી જ જોઈએ. તે જ સારું દેખાય અને શરીરમાં પિોઝીશનને રંગ જામે. આ ભાવનાને પણ ભગવતી સૂત્રકાર આશ્રવી ભાવના કહે છે. ---
મનજીભાઈ જ્યારે ઈન્દ્રિના ગુલામ અને પોઝીશનના સપનામાં રાચતા હોય છે ત્યારે જ આવું બને છે. હવે નિસધિરધણના પણ ત્રણ ભેદ –
૧. મનેનિસર્વાધિકરણ, ૨. વચનનિસગધિકરણ, ૩. કાયનિસગાંધિકરણ ગત ભવમાં ઉપાર્જન કરેલી. મનપર્યાપ્તિ વચનપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિને લઈને આ ભવમાં મન, વચન અને કાયાની પ્રાપ્તિ થાય છે. પણ દુબુદ્ધિવશ સત્યધર્મ સમજવામાં નથી આવતું ત્યરે આ