________________
-૨૫૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ઉત્તરગુણ નિર્વના એટલે શરીરનાં અંગોપાંગ વગેરે દુષ્ટતાપૂર્વક પ્રવર્તન કરવા. શરીરે જેમ પાપકર્મને બાંધવાના કારણે છે તેમ હાથ–પગ–આંખ-નાક વગેરે અંગેપગેથી પણ પાપની પ્રવૃત્તિ થાય છે.
બીજા પણ ઉત્તરગુણ નિર્વતૈનાના પ્રકારે આ પ્રમાણે
બનાવટી લાકડાને અથવા કપડાને પુરુષ બનાવવો. અથવા કપડાના તેવા પ્રકારનાં પુતલા, ઢીંગલા અથવા હીંગલી, બનાવવાં તે અને ચિત્રકર્મ કરવાં આ ત્રણે આશ્રવરૂપે એવી રીતે થશે કે આપણે બનાવેલ બનાવટી પુરુષ, - ઢગલે ઢીંગલી વગેરે બીજાને પણ પાપ કર્મની ભાવના કરાવવા માટે સમર્થ બનશે.
કેઈક સમયે આપણું બનાવેલા ચિત્ર ઉપર તથા -ઢીંગલી ઉપર આપણને પણ મેહ ઉદ્ભવી શકે છે.
-હવે નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે
૧ અપ્રત્યાવેક્ષિત, ૨ દુપ્રભાજિત ૩ દેશિક અને ૪ અનાગિક, એટલે કે બરાબર જોયા વિના ઉતાવળથી કે ઈપણ વસ્તુને ઉપગ વિના લેવી તથા મૂકવી. આને નિક્ષે- પાધિકરણ ક્રિયા કહેવાય છે. ચરાચર જીવરાશિથી ભરેલા - આ સંસારમાં તેવી રીતે જ રહેવું જોઈએ. બેસવું જોઈએ
યાવતું કોઈ પણ વસ્તુને લેવી તથા મૂકવી જોઈએ જેથી "નિરર્થક જીવહત્યા ન થવા પામે. આપણું પ્રમાદના કારણે
મરનારે જીવ પ્રાયઃ કરીને શ્રાપ દઈને મરે છે. એટલે તે - પાપના કે શ્રાપના ફળે ભવભવાંતરમાં ભેગવવા પડે છે.