________________
શતક-૩૪ ઉદ્દેશક-૩ ]
[ ૨૬૧ રાજ સાથે ખરાબ વર્તન પણ કરતાં વાર લાગી નથી. બસ ! આ જ કારણે પૂર્વભવની શુભ લેસ્યામાં જે દાન આપ્યું હતુ. તેથી તે મમ્મણ શેઠ શ્રીમંત મત્સ્યે। પણ અશુભ લેસ્યાથી અશુભ કર્માં પણ સાથે જ ખાંધ્યા હતા. તે કારણે આખી જીન્દગી નરકગતિને ચેાગ્ય જ કર્યાં ભેગા કર્યાં છે અને મરીને નરકના અતિથિ મન્યેા છે. આ પ્રમાણે આજના કસાઈ તથા ગણિકા કાને કરનારાઓ માટે પણ ઘટાવી લેવુ જોઈએ.
ત્રણે લેાકના ત્રિકાળવતી પ્રદાર્થાને પ્રત્યક્ષ કરનારા કેવળ જ્ઞાની ભગવંતે જ પ્રત્યેક પ્રશ્નાર્થોની યથાર્થતા જાણી શકવા માટે સમથ હાય છે. માટેજ તેમનું શાસ્ત્ર જ સભ્યજ્ઞાન છે. કર્માનાં અખાધા ફાળ
આજના અત્યારના સમયે અત્યન્ત મેાહકમાં રાચ્ચે માન્ચે! જીવ જે સમયે મહાધીન મનીને સંસારના ભાગવિલાસમાં તથા ક્રોધ-માન-માયા અને લેાભમાં અ ંધ બનીને જેવા આશયથી, જે તીવ્રતાથી, જે જીવાની સાથે કબ ધન કરે છે ત્યારે તે જ સમયે બાંધેલા કર્મોના ‘અમાયા ફાળ પણ નકકી થઇ જાય છે.
’
માધા કાળ એટલે ખાંધેલા કર્યાં અમૂક સમય પછી જ ઉદયમાં આવે તે પહેલા નહી, એટલે ઉદયમાં ન આવે ત્યાંસુધીના કાળને અખાધકાળ કહે છે. માટે આ પ્રશ્નના ઉત્તરમાં પણ ભગવાન ફરમાવે છે. વેદના માત્ર ક જન્ય જ હાય છે, અર્થાત્ પહેલા કર્માં કરાય છે પછી તેની વેદના ભોગવવાની હાય છે. ગતભવને આપણે જોઈ શકતાં નથી માટે જ નિણૅય ઉપર આવતાં વાર લાગે છે પણ
-