________________
૨૬૦ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
સંસારમાં કઈ પણ અનતું નથી. યદ્યપિ કાળ તત્ત્વમાં પણ ભાગ્ય, નિયતિ, પુરૂષાર્થ વગેરેના સહકાર પણ અવશ્યભાવી છે.
તેવીજ રીતે આજના કરેલા કરાવેલા, તથા અનુમા દેલા શુભાશુભ કર્માં પણ આજના આજેજ ફળ દેવા માટે પ્રાયઃ કરીને તૈયાર થતા નથી. કેમકે જીવાત્માના પ્રતિપ્રદેશે ચાર, પાંચ, દેશ, સંખ્યાત, અને અસંખ્યાત ભવાના કરેલા કર્યાં પણ ચાંટેલા છે. ત્યારે આપણે સહુજ સમજી શકીએ છીએ કે પ્રાયઃ કરીને જુના કરેલા કર્મોના સમય પહેલા પાકશે અને આજના કરેલા કર્માના પરિપાક સમય જતાં પછીથી થશે. જેવી કમ'ની સ્થિતિ.
વર્તમાનમાં ફસાઈ કમ કરનાર પેાતાના પહેલાના ભવમાં કસાઈ જ હાવા જોઈએ એવા નિયમ નથી. કદાચ તેને દયા-દાન-પુણ્ય તથા ધમ કરીને પેાતાની ધરાજાની એક ખૂબ મજબુત પણ બનાવી દીધી હશે? આ પ્રમાણે એક ભવમાં તે પુણ્ય કમાઁ પણ ભેગેા કરતા જાય અને ખીજી માજુ હિંસક વૃત્તિને પણ પાષતા હેાય છે. આ પ્રમાણે મરતી સમયે કસાઈને પણ ધમ ધ્યાનની લેસ્યા અને દાનેશ્વરી તથા દયાલુ માણસને પણ હિંસક ભાવનાની લેફ્સા ઘટાવી શકાય છે. કેમકે અસ્થિર અને અજ્ઞાની માણસની ભાવલેશ્યાએ નિમિત્તને લઇને પ્રતિક્ષણે બદલાતી રહે છે. ઉપર પ્રમાણેના કારણાને લઈ જીવાત્મા આ ભવમાં કસાઇ પણ અન્યા છે અને શ્રીમ'ત પણ બન્યા છે. મમ્મણ શેઠના પૂભવીય જીવે મુનિ રાજને સત્પાત્ર સમજીને લાડવા પણ આપ્યા છે (વ્હેારાગ્યે. છે) તે સમયે તેમની જીભ લેશ્યાએ કેટલી બધી સરસ હતી. પણ નિમિત્ત બદલાતાં જ અશુભ વેશ્યાએ પણ દેખાવા દીધા છે. અને સત્પાત્રમાં આપેલા લાડવા પાછા મેળવવા માટે મુનિ