________________
શતક-૩ જુ. ઉદ્દેશ—૩]
[પ
ઘણીવાર એવું મને છે કે જે માણસ સાથે આપણને કંઈ પણ લેણાદેણી નથી, જાતપાતના કે સગાખ’શ્રીના કોઈ પ્રસંગ નથી, છતાં પણ તે જીવ જ્યારે આપણા ઉપર જીવલેણ. હુમલા કરે, આપણા ગૃહસ્થાશ્રમને કલકિત કરે છે, આપણી એન એટીને અગાડે છે, ત્યારે આપણે હેરાન હેરાન થઈ જઈએ છીએ. આવા પ્રસંગે આપણા માઢામાંથી એક શબ્દ નીકળે છે કે આ માણસ મારા કયા ભવના વૈરી હશે?’ માટે જીવદયા—અભયદાન જેવા એક પણ ધર્મ નથી, અને જીવહત્યા જેવું એક પણ પાપ નથી. આમ સમજીને આપણી . પ્રત્યેક ક્રિયામાં ઉપયાગ રાખવા જોઈએ. અને નિરથ ક જીવહત્યામાંથી આપણા મન-વચન અને શરીરને બચાવી લેવા જોઈએ. આ જ એક માનવતા છે. માનવકૃત્ય છે અને ધમ પામવાનું પહેલું પગથીયું છે. આ જ વાતનું રહસ્ય આ નિક્ષેપાધિકરણ આશ્રવ સમજાવે છે.
જ્યારે સચેાજનાધિકરણ પણ એ ભેદે છે
૧. ભક્તપાન સંચૈાજનાધિકરણ, ૨, ઉપકરણ સંચા-જનાધિકરણ. જૈન શાસન જ આશ્ચવના ઉંડાણમાં ઉતરીને તથા સાધકે માત્રને ઉતારીને અલૌકિક કલ્યાણ કેટલું બધુ કરે છે. તે જોવા જેવું છે. સયંમ લેવા એ જેટલા દુષ્કર નથી તેનાથી પણ વધારે પાળવા દુષ્કર છે.
૧. રસાસ્વાદના ત્યાગ અને ૨. આહાર સ’જ્ઞાનુ મારણ.
જીવનમાં અનાદિકાળથી પડેલી રસનેન્દ્રિયની લેાલુપતાને લઈને લેાજનમાં ટેસ્ટ (વાદ) લાવવા માટે જુદી જુદી જાતના ચૂર્ણ, મેથીયુ, રાઇતુ, અથાણું, મીઠું, મરચું, ચટથી