________________
૧૦૦ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
માફક સાતમે ઘનવાત, સાતમે ઘનધિ, સાતમી પૃથ્વી, અને બધાં અવકાશાન્તરે જાણવા.
આ પ્રમાણે નૈરયિકાને માટે કહેવામાં આવ્યુ છે કે, તે ભારે હળવા છે અને અગુરુલઘુ–ભારે હળવા સિવાયના પણ છે. કારણ કે વૈક્રિય અને તૈજસૂ શરીરની અપેક્ષાથી ભારે નથી, હળવા નથી અને ભારે હળવા સિવાયના પણ નથી. પણ કરવેા, લાત મારવી, ધૂળથી ઢાંકવા, પરસ્પર વિરાધી જીવાને ભેગા કરવા, અને પેાતાના પુણ્યકર્માંના જોરે બીજાએના મન-વચન-તથા કાયાના અળને દખાવી દેવા જેનાથી તે તથા તેના સંતાનેા દુઃખી અને તે હિંસા છે. સને નીયાનિ પુચ્છતિ વિ.............અર્થાત્ પ્રાણીમાત્ર જીવવાને જ ઈચ્છે છે. પણ પેાતાના પ્રાણાથી વિમુક્ત થવા કોઇ પણ ઈચ્છતા નથી. પરંતુ ઈન્દ્રિયાના ગુલામ–કષાયયુક્ત આત્મા અજ્ઞાન અને પ્રમાદના વશ થઈને અન્ય જીવાને ઘાત કરે છે, અર્થાત્ પ્રાણીઓને તેમનાં પ્રાણાથી વિમુક્ત કરે છે. તે પ્રાણાતિપાત નામનુ પહેલું પાપ-સ્થાનક કહેવાય છે. प्राणानामतिपातः वा प्राणाः अतिपात्यन्ते येन दुष्प्रयुक्तेन मनसा वचसा - कायेन इति प्राणातिपातः ।
૨ મૃષાવા—મૃષા એટલે અસત્ય અને વાદ એટલે ખેલવુ, અર્થાત્ પદ્મા જે સ્વરૂપે છેતેનાથી વિપરીત મેલવું, તે અસત્ય ભાષણ ત્રણ પ્રકારે છેઃ—
૧ સદ્ભાવ પ્રતિષેધ, ૨ અર્થાન્તર, ૩ ગાઁવચન.
આત્મા નથી, પરલેાક નથી, પુણ્ય-પાપ નથી, મેાક્ષ નથી અથવા અ"ગૂઠા કે ચાખાના પ્રમાણ જેટલે આત્મા છે.