________________
શતક-ર જ ઉદ્દેશક-૫ ]
[ ૧૫૭
નને બતાવ્યા. તે પછી તેમણે રાજગૃહ નગરીમાં લેાકેાના મુખથી સાંભળેલી હકીકત ભગવાનને કહી સંભળાવી અને ભગવાનને પૂછ્યું કે—
હે ભગવન્ ! તે સ્થવિર ભગવંતે તે શ્રમણેાપાસકોને એવા પ્રકારના જવામ દેવા સમર્થ છે ? તેઓ તેવા અભ્યા. સવાળા છે ? તે તેવા ઉપયેગવાળા છે? તેઓ તેવા.
વિશેષજ્ઞાની છે ?
તેવા.
ભગવાન મહાવીરે કહ્યુ હા, ગૌતમ, તે સમર્થ છે, અભ્યાસવાળા છે, ઉપયાગવાળા છે તે વિશેષજ્ઞાની પણ છે. અને તેમણે જે વાત કહી છે, તે સાચી છે માટે કહી છે. આત્માના અભિમાનને માટે નથી કહી.
ભગવાન કહે છે કે—એ વાત સાચી છે કે—પૂર્વના તપ વડે પૂના સંયમ વડે, કમિ` પણાથી અને સગપણાને લીધે. દેવા દેવલાકમાં ઉત્પન્ન થાય છે.’
આ પછી ગૌતમસ્વામીએ પૂછ્યું કે તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પયુ પાસના કરનાર મનુષ્યને તેની સેવાનુ શું ફળ મળે ?
ભગવાને પયુ પાસનાનું ફળ શ્રવણ અતાવ્યા પછી એક એકનું ફળ પૂછતાં નિષ્ક એ આવ્યો કે—ઉપાસનાથી શ્રવણુ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સ’ચમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી. તપ, તપથી કના નાશ, કના નાશથી નિષ્ક પશુ અને નિષ્ક પણાથી સિદ્ધિમાક્ષ પ્રાપ્ત થાય છે. જ
૩૪
જ તુંગિકા (તુગિઆ)નગરીના શ્રાવક અને શ્રાવિકાઓના આંતર જીવનનુ વર્ણન કરતાં ભગવાને ફરમાવ્યું કે તેઓ