________________
શતક-રજુ ઉદ્દેશક-૧૦]
[૧૮૧
હાય છે અને સુગંધી કેરી સ્નિગ્ધ સ્પ` વાળી હાય છે. આ કથનમાં એકજ કેરીના પદાથ માં રૂપ–રસ–ગંધ અને સ્પશ આ ચારે ગુણાનુ સાહચય્ય જેમ પ્રત્યક્ષ અનુભૂત છે. તેમ કેરી જુદી છે. અને પીળે અને લીલેા રંગ, મીઠા રસ, સુગન્ધિ અને સ્પર્ધા ગુણ જૂદા જૂદા છે. આ વાત કેવળ અપેક્ષા બુદ્ધિથી જણાશે. માટે ગુણ માત્રને ગુણી દ્રવ્યમાત્રની સાથે ભિન્ન ભિન્ન સંબંધ જાણી લેવા. ગમે તે પદાર્થ ના નિણ ય કરતાં પહેલાં અપેક્ષા બુદ્ધિને ઉત્તેજિત બનાવવાની જરૂર છે.
પુદ્ગલાને રૂપી કહેવાથી પહેલા પાંચ પદાર્થા અરૂપી તરીકે અને અનંત પુદ્દગલા સાથે રૂપાદિ ગુણાને ત.દાત્મ્ય સંબંધ સિદ્ધ થાય છે. માટે નિ પુત્પાહાઃ ત્ર પુત્રારા વિના વ આ અને વ્યાખ્યાઓ જૈન શાસનને માન્ય છે. વૈશેષિક દશ નકારી ઉત્પત્તિક્ષને દ્રવ્ય ક્ષ નિર્ગુન નિષ્ક્રિય ૬ ત્તિવૃત્તિ' આ સિદ્ધાંત પ્રમાણે પુટ્ટુગલને ઉત્પત્તિના પ્રથમ સમયે ગુણ વિનાનુ’માને છે. તેમજ પૃથ્વીમાં ચાર ગુણ, પાણીમાં ત્રણ ગુણ, અગ્નિમાં બે ગુણ અને વાયુમાં એક ગુણ માને છે.
જ્યારે કેવલી ભગવંતે ફરમાવ્યુ છે કે ગુણ અને ગુણી કયારેય જુદા રહેતા નથી. ઘટ ઉત્પન્ન થતાની સાથે જ તેમાં ગુણ વિદ્યમાન જ હોય છે. અર્થાત ઘટની ઉત્પત્તિ અને તેના ગુણે! સર્વથા સાથે જ છે અને પુદ્ગલ દ્રવ્ય એક છે પણ જૂદા જૂદા સહકારને લઈને પર્યાય રૂપે જૂદા જૂદા છે.
ધમ અધમ અને આકાશ આ ત્રણે દ્રબ્યા લેાકાકાશમાં એક જ છે. જ્યારે જીવ અને પુદ્ગલ અન ત છે. લેાકાકાશ અસંખ્યાત પ્રદેશી થઈને જેમ અખંડ છે તેમ ધર્માસ્તિકાય (ગતિસહાયક) અધર્મા–સ્તિકાય (સ્થિતિ સહાયક) દ્રવ્યે અસખ્યાત પ્રદેશી