________________
૨૪૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ અવતાર પામીને જે ભૂલ્યા તે લાખ કરોડે અવતાર બગડ્યાં સિવાય રહેશે નહીં. અને આવું થાય તે પહેલા જ દિ સાવધાન થઈ ગયા તે અનંત સુખની પ્રાપ્તિ થયા વિના. નહીં રહે. વિમાનિક દે એટલા જ સુખી છે જે આપણે ઉપર જોઈ ગયા છીએ.
ક્રિયા પાંચ પ્રકારની છે અને તે દરેકના બે ભેદો છે, તે આ પ્રમાણે ––
મૂલ ક્રિયા ૧ કાચિકી ૧ અનુપરતકાય ક્રિયા ૨ દુષ્પયુક્તકાય ક્રિયા ૨ અધિકરણિકી ૧ સજનાધિકરણ ૨ નિર્વતનાધિકરણ ૩ પ્રાàષિકી ૧ જીવપ્રાષિકી ૨ અજીવપ્રાષિકી ૪ પારિતા ૧ સ્વહસ્તપારિતા– ૨ પરહસ્તપારિતાપનિકી પનિકી
પનિકી ૫ પ્રાણા ૧ સ્વહસ્ત પ્રાણાતિ- ૨ પરહસ્ત પ્રાણાતિપાતિકી પાત કિયા
પાત ક્રિયા અહિં એટલું સમજવું જરૂરનું છે કે કમને બંધ થવામાં કારણરૂપ જે ચેષ્ટા, તેનું નામ છે ક્રિયા.
શરીરમાં અથવા શરીર દ્વારા થતી ક્રિયા તે કાચિકી ક્રિયા . છે. અધિકરણ એટલે શસ્ત્રરૂપ ચક, રથ, તલવાર વગેરે તેમાં થયેલી અથવા તે દ્વારા થયેલી જે કિયા તે અધિકારણિકીક્રિયા છે. પ્રષિ એટલે મત્સર, તેના નિમિત્તને લઈને થયેલી અથવા મત્સર દ્વારા થયેલી કિયા તે પ્રાàષિકી ક્રિયા છે. તે
ઔોઈને પીડા દેવી દુઃખ દેવું, તેનું નામ છે પરિતામ. તેને લઇને કે તે દ્વારા થયેલી ક્રિયા અથવા પરિતાપરૂપ જે. ક્રિયા, તે પારિતાપનિકી અને પ્રાણને આત્માથી જુદા કરવા