________________
૨૪૦ ]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આપણે ઉપર જોઈ ગયા કે ચમર કેવળ મહાવીર સ્વામીના આશ્રયથી બચી ગયા, પણ પાતાનું ધાયું થયું નહિ, તે શકથી અપમાનિત થયેલે ચમર ચંચા રાજધાનીમાં સુધર્માં સભામાં ઉદાસીનભાવે સિંહાસન પર બેસી પેાતાના કૃત્ય માટે પ્રશ્ચાત્તાપ કરી રહ્યો છે. સામાનિક દેવાએ આ ઉદાસીનતાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી અને કહ્યું કે-‘ચાલેા, આપણે મહાવીર સ્વામી પાસે જઈને ક્ષમા યાચીએ આ બધું નિવેદન કરીએ. પછી ચાસઠ હજાર સામાનિક દેવા સાથે તે મહાવીરસ્વામી પાસે આવે છે. અને કહે છે કે- હે ભગવાન્ મે મારી મેળેજ આપના આશરા લઈને શક્રને તેની શૈાભાથી ભ્રષ્ટ કરવા ધાર્યા હતા પરન્તુ આપનુ ભલુ થાએ કે આપના આશરાથી હું ખચી ગયા છું. હું આપની પાસે ક્ષમા યાચુ છું એમ ક્ષમા યાચી તે ઈશાન ખૂણા તરફ ચાલ્યા ગયા.
દેવાને તે જ્યારે મનમાં વિષય-વાસનાની ઇચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષય વાસનાની તૃપ્તિ થતાં તે દેવા અનુપમ સુખમાં મસ્ત રહેનારા હાય છે. આપણા જીવનની આ જ મેાટામાં મોટી કમજોરી છે, બુદ્ધિભ્રમતા છે. મિથ્યાજ્ઞાનની ચમત્કારિતા છે તથા ઇન્દ્રિયાની ગુલામી અને મનની કમજોરીનુ કારણ છે, જેથી આપણાં રેમેરામમાં, લેાહીના ટીપેટીપામાં વિષય સુખની ઝંખના છે. મેથુન મેળવવાની લાલસા છે, તથા વિષય સુખ સિવાય તેનાથી ચઢિયાતુ ખજુ સુપ્ છે જ નહી. આવી આપણીકલ્પના છે. તેથી અનંત સુખના માલિક આપણા આત્મા એટલા બધા કમજોર બની જાય છે કે જાણે ધુએ છેડવા માટે હું.. સમથ છુ પણ વિષયવાસના મારાથી છૂટી શકે તેમ નથી. આ પ્રમાણેની આત્મિક કમજોરીના કારણે આપણે ધર્મ-કમ દિલ અને દિમાગમાં ઉષ્ણતા રહી. આખેતમાં માટે જ ગૃહસ્થાશ્રમમાં પણ દીવાલીના દીવડા