________________
?
શતક–૩ નું ઉદ્દેશક-૩]
[૨૪૯ ૨. અગ્નિ વડે સચેતન કે અચેતન પદાર્થોને બાળવા. ૩. વિશ્વ આદિના પ્રયોગથી બીજા જીવોને મારવા. ૪. મીઠું (લવણ) સાબુ, તેજાબ આદિ પદાર્થો વડે પૃથ્વી
કાયના તથા અપકાયના જીવોને હણવા.
ઘી, તેલ આદિ પદાર્થોથી પૃથ્વીકાયના જીવોને નાશ કરે. ૬. ક્ષાર પદાર્થના પ્રાગથી બીજા ની ચામડી, માંસ
વગેરે કાપવાનું કરવું. કાંજી રાખ તથા બીજા પણ તેવા પ્રકારના દ્રવ્યો પૃથ્વી
ઉપર નાખીને તે જીવને ઘાત કર. ૮. ઉપગ રાખ્યા વિના મનને પ્રવર્તાવવું. ૯ ઉપગ રાખ્યા વિના વચનને પ્રયોગ કરે. ૧૦ ઉપગ રાખ્યા વિના શરીરનું હલન-ચલન કરવું.
છું
હવે ભાવાધિકરણ ૧૦૮ પ્રકારે છે.
સરંભ, સમારંભ અને આરંભ આ ત્રણે આશ્રને મન, વચન તથા કાયાથી કરવાં, કરાવવાં અને અનુમેદવાં તથા તે પણ ક્રોધ-માન-માયા અને લોભથી કરવાં. આ પ્રમાણે – ૩૪૩૮૩૮૪=૧૦૮ પ્રકાર આ પ્રમાણે થાય છે.
| સરંભ–બીજા કેઈપણ જીવને મારવાને ઈરાદો કરે. જૂઠ બેલવા માટે, જૂઠી સાક્ષી દેવામાટે; બીજાને કલંક દેવા માટે, થાપણ ઓલવવાં માટે, ચોરી કરવા માટે, ભેળસેળ કરવા માટે, કૂટ તોલ–કૂટ માપ રાખવા માટે, પરસ્ત્રીને ભેગવવા માટે તથા પર પુરૂષને ભેગવવાં માટે, તેમજ પરિ.