________________
શતક–૩ જ ઉદ્દેશક–૩]
[૪૫
થયા હોય તે તે ગુણેાને ટકાવી શકયા નથી, ટકાવી શકતા હાય તે। આરાધી શકયેા નથી, અને પાછા જેવા હતા તેવા ને તેવેા “રામે ને રતના એ ભગત થયા તા એ અંતે તે કાળીનાં કાળી” જેમ જ રહ્યો છે.
તત્વજ્ઞાનની જેટલી કચાશ હેાય છે તેટલા પ્રમાણમાં જ આત્માના પુરુષાર્થ ખળની પણ કમજોરી જાણવી. માટે જ આત્માના મિત્ર જેવા સામાયિક, પૈાષધ, દેવપૂજા; ભક્તિભાવની યૂન વગેરેને સમજવામાં વાર લાગી નથી. પણ અનાદિકાળના આત્માના કટ્ટર શત્રુ જેવાં આશ્રવ તત્ત્વને આલખવામાં અને ત્યાગવામાં આપણે સૌ ઘણી જ ઢીલ કરી બેઠા છીએ. ફળ સ્વરૂપે . વીતરાગને જોયા પૂછ્યા પણ વીતરાગતાથી હજારો કાશ દૂર રહ્યા છીએ.
સામાયિકાદિના વિધિ વિધાના જાણ્યા પણ સમતાભાવ કેળવવા માટેના વિધિવિધાનાથી બેદરકાર રહ્યા છીએ. ઉપવાસઆય ખીલાદિ કર્યાં પણ આહાર સંજ્ઞાના ગુલામ ખનીને પારણાની અને પારણામાં શું શું વાપરવું તેનુ ચિંતન છેડી શકયા નથી. ઈત્યાદિક અગણિત દાખલાઓથી આપણે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું માપ કાઢી શકીએ છીએ.
આમ શાથી અનતુ હશે ? સૌથી પહેલા વિચારણીય મુદ્દો આજ છે. ચાલુ પ્રશ્ન ક્રિયા સંબંધી છે અને ભગવાનના જવાબ છે
ક્રિયાઓની વિશદ વ્યાખ્યા
ક્રિયાએ કમ’ આ ન્યાયથી શરીરમાં કે શરીર દ્વારા કરાતી ક્રિયા કમ ખ ંધ નિબંધન સ્વરૂપા છે. તેના બે ભેદ છે. ૧ અનુપૂરતકાયિકી ક્રિયા અને ૨૬મુક્તકાયિકી ક્રિયા.