________________
૨૪૪] "...
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
પરહસ્ત પરિતાપનિકી—આવીજ રીતે પરહસ્ત સમધી
સમજવુ.
૫ સ્વહસ્ત પ્રાણાતિપાતિકી પરહસ્ત પ્રાણાતિપાતિંકી
ઉપર પ્રમાણે અર્થા કરવા.
અનાદિકાળના કરેલા કર્મોની વિચિત્રતા
૪૧. અનંત સંસારમાં અનાદિકાળથી પેાતાના કરેલા કર્માના ભારને માથા ઉપર લઈને પરિભ્રમણ કરનારા આ જીવાત્માએ સ'સારના કોઈ પણ સ્થાનને વેષને, જાતિને, કને તથા આહારને છેડયેા નથી. તમામ સૂત્રકારાનુ પણ કથન છે કે અનાય દેશ, અનાય જાતિ, અનાય કુલ, અનાય આહાર અને અનાય ભાષણને અનંતવાર કરતા આ જીવ તેવાજ પ્રકારના સંસ્કારાથી દબાયેલે છે કે જેને લઈને આત્માના એકએક પ્રદેશ અનંત અન ંત હિં સકકમ જૂઠકમ– ચૌય કમ મૈથુનકમ અને પરિગ્રહ કમ'ના ભારથી વજનદાર અનેલા છે, અન’તલવામાં આ જીવ માંસાહરી, માંસવિક્રેતા, શરાખનું પાન કરનાર અને શરાબ વેચનાર, હિંસકસ્રો અનાવનાર અને હિંસક શસ્ત્રોથી અનેકાનેક જીવાને મારનાર, જીવ વધ કરનાર, પરજીવાને દમનાર, જૂઠી સાક્ષી, અભ્યાખ્યાન ફૂટલેખ, ફૂટમાપ, અનીતિ અન્યાય પ્રપંચ, પરીગમન, પરસ્ત્રીહરણ, વેશ્યાગમન, ગણિકાકમ તથા ૧૫ કર્માદાનના વ્યાપાર વગેરે પાપ કાચને કરેલા છે. અને આ પ્રમાણેના પાપકાશને લઈને વર્તમાનના મનુષ્ય ભવમાં પણ આ જીવ સમાધિ—શાંતિ–સમતા-સરળ—પવિત્રતા-સકમિ તા ધાર્મિ – કતા પાપરહિતતા. આપ્ત તથા રૌદ્રધ્યાનની વિમુખતા, સંતાષ વૃતિ તા આદિ આત્મિક ગુણાને પ્રાપ્ત કરી શકયા નથી પ્રાપ્ત