________________
શતક-૩ નું ઉદ્દેશક-૩]
[૨૪૧ તે ચમરેન્દ્ર સાગરોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહ : ક્ષેત્રમાં સિદ્ધ થશે.
અસુરકુમાર દે સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય છે. એનું : કારણએ છે કે- અસુરકુમારોને એ સંકલ્પ થાય છે કે શુક્રની , પાસે ઉપસ્થિત થઈ–પ્રકટ તેની દેવ ઋદ્ધિને જુએ અને જાણે. આકારણથી તેઓ અસુરકુમાર દે સૌ ધર્મકલ્પ સુધી ઊંચે જાય છે. કિયોના ભેદો
આ પ્રકરણમાં ક્રિયા, કર્મ, જીવનું એજન, પરિણમન, અનગારની સાવધાનતા, અપ્રમત્તની સ્થિતિનું પ્રમાણ અને લવણસમુદ્રના ભરતી-ઓટનું કારણ, એ વગેરે બાબત છે. “ આ પ્રશ્નો મંડિત પુત્ર નામના ભગવાનના છઠ્ઠા ગણધરે કરેલા છે. અને તે રાજગૃહમાં થયા છે, તેને સાર આ છે -- પ્રગટાવી શક્યા નથી. જ્યારે અનંતજ્ઞાનીઓ પોતાના જ્ઞાનના અનુભવથી એમ કહે છે કે–વિષયવાસનાના સુખ કરતાં પણ સ્વાધ્યાય; જાપ, ધ્યાન, એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થતાં સુખ અનંતગુણ વધારે હોય છે.
વિષયવાસનામાં ભયંકર દુઃખ છે, તેને ત્યાગ મહાન : સુખ આપનાર છે.
સ્ત્રિને સહવાસ, અને સિને માટે પુરુષે સફેબસ મેટી વેદના છે, જ્યારે તેને ત્યાગ અનંત સુખ આપે છે. '
સંસારની માયા-પરિગ્રહતા અનંત જુઓને આપે છે ત્યારે તેને ત્યાગ અનંત સુખદાયી બને છે. કયે માર્ગ : સશે? આના નિર્ણય માટે જ આ મનુષ્ય અવતાર છે. માટે જ એક્ષના દરવાજ છે અને શર્કરાનું સ્ટેશન જેવા આ .