________________
૨૩૮ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ મહાવીરસ્વામીના પ્રભાવથી તું બચી ગયા છે. અત્યારે મારાથી - તને જરા પણ ભય નથી. એમ કહી જે દિશાથી આવ્યું હતું તે દિશામાં ચાલ્યા ગયે.”
ચમર અને શક્રની કથા ઉપરથી પછી શ્રી ગૌતમસ્વામીએ - જે પ્રશ્નો કર્યા છે. અને તેના જે ઉત્તરે ભગવાને આપ્યા છે,
એને સાર આ છે :-- | દેવમાં એવી શકિત છે કે–પહેલા ફેંકેલા પુદ્ગલેને તેની પાછળ જઈને તે ગ્રહણ કરી શકે છે. એનું કારણ એ
છે કે-૫ગલ જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે તેની શરુઆતમાં “ જ શીધ્ર ગતિ હોય છે. પાછળથી તે મંદ ગતિવાળું થઈ જાય છે જ્યારે દેવની ગતિ તે શીધ્ર એક સરખી શીધ્ર ગતિ હોય છે, તેથી તે પકડી પાડે છે. આ પ્રમાણેની ગતિથી શકે ચમારને પકડી પાડે જોઈતું હતું. પરંતુ ન પકડી શકાય - જ્યારે જીવનમાં વિષયવાસના ઓછી છે, અથવા જીવન સંયમિત હોય છે ત્યારે જ આવું બને છે. કારણની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હોય છે. વૃત્તિ (માનસિક વિચારધારા) જેમની પવિત્ર હોય છે તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગંભીર પપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણહાય છે પહેલા અને બીજા ક૫માં દેવીઓની વિદ્યમાનતાં છે. માટે તે દેવ અને દેવીઓ મનુષ્યની માફક જ વિષયવાસનાને અનુભવ કરે છે. તે પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવેને વિષય - વાસના માટે અત્યંકટ રાગ, ઉતાવળ અને મર્યાદા ભંગ હતો - નથી તેથી તેમનાં જીવનમાં સુખ, શાંતિ, સમતા અને સમાધિ વધારે હોય છે. - ત્રીજા અને ચોથા દેવલોકના દેવેને મનુષ્યની માફક વિષય સેવન હોતું નથી. છતાં એ જ્યારે તેમને મૈથુનકર્મની ઈચ્છા