________________
-૨૩૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
“ મચાવતા તે ગયા અને સૌથી પહેલાં તેણે વાણવ્યંતર દેવોમાં -ત્રાસ ઉપજાવ્યે. જ્યાતિષ્ઠ દેવાના તા એ ભાગ કરી નાખ્યા. આત્મ રક્ષક દેવોને નસાડી મૂકયા. એમ ઉપદ્રવ કરતે તે પોતાના પઘિરત્ન નામના શસ્ત્રને ફેરવતા સૌધમ કલ્પના સૌધર્માવત'સક વિમાનમાં સૌધ સભામાં આવ્યા તેણે પોતાના પરિઘરત્ન વડે ઇન્દ્રાસનને ત્રણ વાર ફૂટયા. તે પછી તેણે શક સામે પડકાર કર્યાં- શકની ઈન્દ્રાણીઓને પોતાને તાબે થઈ જવાની ઉદ્ઘાષણા કરી. અને કઠોરાતિકઠોર વચનેા કહ્યાં. આ બધું ચમરનું તોફાન જોઈ શક્ર ખૂબ ક્રોધે ભરાયા અને “તેણે અળખળતું, તડતડ કરતું. હજારા અંગારાઓને ખેરવતુ; વધારે વેગવાળું; ભયંકર વા ચમર તરફ્ ફેકયુ.. ચમર આગળ અને વા પાછળ. ચમરેન્દ્રે દોડી જઈને ભગવાન મહાવીરના આશરા લીધેા. ભગવાન તમે જ પૂણ બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમની મર્યાદાના બ્રહ્મચય ધમ, અર્થાત એક પત્નીવ્રત, એકપતિવ્રત, સ્વદાસ સંતાષીવ્રત, સ'સારની ખટપટ થી દૂર રહેવાની જ ભાવના, માયા પ્રપંચથી હજારો - કાશ દૂર રહેનાર ફ્લેશ કંકાસના વાતાવરણમાં મૌન રાખનાર, અનાદિકાળની ફુટવાને લઈને આચરેલા હિ'સા, જૂઠ, ચૌય મૈથુન, પરિગ્રહ વગેરે માટા પાપાને પણ જેમણે અહિંસા" ધ થી—સત્યધર્મ થી અચૌય વ્રતથી બ્રહ્મચય સેવનથી અને પરિગ્રહ પરિણામ વ્રતથી અથવા ભાગ્યને લઈને જે મળ્યું તેનાથી સતાષ માનીને જેમના જીવન પસાર થયા છે, અથવા જ્ઞાન વૈરાગ્ય પૂર્વક પેાતાના જીવનને પુરૂષાર્થ શિત વડે પેાતાના આત્માને સંયમિત કરવા સમર્થ બન્યા છે. તેઓ જ "વૈમાનિક દેવલાક પ્રાપ્ત કરી શકે છે. ત્યારે નિશ્ચિત છે કે પહેલા • ભવના સંસ્કારા ખીંજા ભવમાં ઉતરી આવે છે, તે કારણે વૈમાનિક
આ બાળ ક