________________
[૨૩૫.
શતક-૩ જુ ઉદ્દેશક–૨]
ચમર અને ઈન્દ્ર
પેલો પૂરણ મરીને ચમરચચા રાજધાનીમાં ઇન્દ્ર પણે ઉત્પન્ન થયા. કારણ કે આ વખતે ચમરચાંચા ઇન્દ્ર અને પુરહિતના સ્થાનથી ખાલી હતી ત્યાં ઉત્પન્ન થયા પછી તેણે અવધિજ્ઞાનથી સૌધ કલ્પમાં રહેલ શ—ઈન્દ્રને જોયા. પેાતાનાં કરતાં શકની વધારે ઋદ્ધિ સમુદ્ધિ અને સત્તા વગેરે જોઇએ ચમરેન્દ્રને, ઈર્ષ્યા થઇ, ક્રોધ થયેા. તેણે પેાતાના. સામાનિક દેવાને ભેગા કરી પેાતાના ભાવ વ્યકત કર્યાં, પછી ચમરેન્દ્રે નિશ્ચય કર્યાં કે શક્રેન્દ્રને શેાભાથી ભ્રષ્ટ કરવા. તે. ભગવાન મહાવીરની પાસે આવ્યેા. અને સાથે પરિઘરત્ન નામનુ હથિયાર લાગ્યે. તેણે ભગવાનને આશ્રય લઈ ‘હું શક્રને તેની શૈાભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું.’ એમ કહીને તે ઉપડયા. એક લાખ ચેાજનનુ ં શરીર મનાવી ભયંકર ઉપદ્રવ.
સમ્યગદષ્ટિ જૈન લિ‘ગધારી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી અવતરી શકે છે. ૧૪ પૂર્વધારી મુનિરાજ પાંચમા દેવલાકથી સ્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય છે.
અનુભાવ દેવાના વિમાના નિરાલંબ છે. અર્થાત્ આધાર વિનાના છે. લોકસ્થિતિ જ તેમાં મુખ્ય કારણ છે. અનાદિકાળથી અનંતકાળ સુધીની લેાકસ્થિતિ એક સરખી જ હાય છે, અરિહંત: દેવેાના પાંચે કલ્યાણકામાં આ દેવતાએ આવે છે અને અત્યન્ત. સવેગ-વૈરાગ્યપૂર્વક અરિહ ંતેાના ગુણ્ણાન, સ્તુતિ, વન્દના. અને યુ`પાસના કરે છે.
આ પ્રમાણે દેવે ઉત્તરાત્તર સુખી હાય છે કેમકે મનુષ્ય. લેાકમાં જે ભાગ્યશાલિઆના જીવન શુદ્ધ, પવિત્ર, ક્લાયરહિત.