________________
શ્રુતક-૩ જુ. ઉદ્દેશક-૨]
પૂરણ તપસ્વી
ભારત વર્ષના વિધ્યાચલની તળેટીમાં વેસેલ નામનો સનિવેશ હતા. ત્યાં પૂરણ નામનો ગૃહસ્થ રહેતા હતા તે વૈરાગી થઇ ચાર ખાનાવાળું લાકડાનું પાત્ર લઈ મુડ થય ‘ઢાનામા” નામની દીક્ષાથી દીક્ષિત થયા. વેસેલમાં તે ઊચ, નીચ અને મધ્યમ કુળામાં ભિક્ષા—અટન કરે છે ભિક્ષામાં આવતી વસ્તુના એણે ચાર ભાગ કરેલા. પહેલા ખાનામાં આવે તે રસ્તામાં મળતા વટેમાર્ગુને આપે. મીજા ખાનામાં આવે તે કાગડા કૂતરાને ખવરાવી દે. ત્રીજા ખાનામાં આવે તે માછલા અને કાચમાએને ખવરાવે અને ચાથા ખાનામાં પડે તે પેાતે ખાય. આમ ખાલ તપસ્યા કરતા તે પૂરણ
૨૩૩
[233
T
દુઃખ માત્રને ઉત્પન્ન કરનાર માહ્ય તથા આભ્યન્તર કારણમાં વેદકની પણ મુખ્યતા છે.
ઉચ્છવાસ આહાર—સથી જઘન્ય સ્થિતિવાલા દેવામાં શ્વાસેાશ્વાસ સાત સ્તાક કાળ પૂરા થયે લેવાય છે. અને આહાર ક્રમ એક દિવસના અંતરે છે, જે દેવાની સ્થિતિ એક પચેાયમની છે તેમને એક દિવસના અંતરે શ્વાસેાશ્વાસ હેાય છે. અને અહારની અભિલાષા એ દિવસથી નવ દ્વિવસની મધ્યમા હેાય છે.
જેમની સ્થિતિ (આયુષ્ય મર્યાદા) જેટલા સાગરાપમની હાય છે તેમને તેટલાં જ પક્ષ (પખવાડીયા) વીત્યા પછી શ્વાસાશ્વાસ લેવાના હોય છે અને તેટલા જ હજાર વર્ષ પછી આહારની અભિલાષા હાય છે. જેમકે એ સાગરોપમનુ જેમનુ આયુષ્ય છે તે દેવા એ પખવાડીએ એટલે કે ૧ મહિના પછી શ્વાસાશ્વાસ લેશે. અને આજને
એ હજાર વર્ષ આહારની અભિહાર લીધા પછી ક્રીથી