________________
શતક-૨ ૩ જ ઉદ્દેશક ૨]
[Rat
અપ્સરાઓ સ્વામી તરીકે સ્વીકારે અને તેમના માદર કરે, તા તે ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભાગવવા યાગ્ય ભાગાને ભાગવી શકે છે. આ અસુરકુમારે અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લેાકેામાં આશ્ચય પમાડ— નાર આ ભાવ—અસુરકુમારાનું ઊંચે જવુ થાય છે અને
એ માટી ઋદ્ધિવાળા હાય છે તે જ ઊ ંચે જાય છે.
ગતિ–એ સાગરોપમની જઘન્ય સ્થિતિવાલા દેવા સાતમી નરકભૂમિ સુધી જઇ શકે છે. પૂર્વાદ્ધિ દિશાઓમાં અસ ંખ્યાત કાડાકેાડી ચેાજન સુધી તિરછી ગતિ કરે છે. એ સાગરાપમથી વધારે જઘન્ય સ્થિતિના દેવાની ઘટતી જાય, યાવત્ તૃતીય ભૂમિ સુધી જ તેઓ જઈ શકે છે. પૂર્વ ભવના સ્નેહ સંબંધને લઈને તેઓ ગતિ કરે છે, ભાવીમાં પણ પેાતાના ઉદ્ધાર રાવણના હાથે થશે તેમ જાણવાથી સ્નેહ સાગરમાં ડૂબેલે તે સીતેન્દ્ર (અચ્યુતેન્દ્ર) ચાથી નરક ભૂમિમાં જઈને, રાવણ તથા લક્ષ્મણને પ્રતિબંધ આપીને વૈર મુક્ત બનાવે છે.
ગતિના વિષયમાં આટલી શક્તિને ધારણ કરવા છતાં પણ તેમને ગતિ કરવાના વિષયમાં રસ નથી કેમકેઃ–મેાહુકમની તીવ્રતા ત્યાં નથી.
શરીર–પહેલા અને બીજા દેવલેાકના દેવાના શરીર સાત હાથ (અરત્ની) પ્રમાણે હાય છે. ત્રીજા-ચેાથા કલ્પના દેવાના શરીર છ હાથના હાય છે. પાંચમા-છઠા કલ્પના દેવાના શરીર પાંચ હાથના હૈાય છે. સાતમા–આઠમા કલ્પના દેવાના શરીર ચાર હાથના હેાય છે. નવ-શ-અગિયાર અને નરમા કલ્પના દેવોના શરીર ત્રણ હાથના હૈાય છે.