________________
શતક-૩ નું ઉદ્દેશક–૨]
[૨૨૯ આ પ્રશ્નોત્તર રાજગૃહી થયેલા છે.
અસુરકુમારે એક લાખ એંશી હજાર જનની જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીની ૧૭૮૦૦૦ એજનના વચગાળે રહે છે. તે અસુરકુમારે પોતાના સ્થાનથી યાવત્ નીચે સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે. પરંતુ તેઓ ત્યાં સુધી ગયા નથી, જતા નથી ને જશે પણ નહિં. તેઓ ત્રીજી પૃથ્વી સુધી જ ગયા છે, જાય છે, ને જશે પણ ખરા. અને ત્યાં તે પિતાના જુના શત્રુને દુખ દેવા જાય, કે જૂના મિત્રને સુખ દેવા જાય
બીજાને શ્રાપ અથવા દંડ દેવાની શક્તિને નિગ્રહ કહે છે. પરોપકાર આદિ કરવાની શક્તિને અનુગ્રહ કહે છે.
અણિમા–મહિમા આદિ શરીરના રૂપાન્તરને વિક્રિયા કહે છે બીજાને દબાવીને કામ કરાવવું તે પરાભિગ છે.
આ અને બીજી પણ પ્રભાવ શક્તિ નીચેથી ઉપરના દેવામાં વધતી જાય છે. પણ તે મન્ટાભિમાની તથા અલ્પ સંકલેશવાળા હેવાથી તેને ઉપગ બહુ જ ઓછી કરે છે. પુણ્ય પ્રભાવ હોવાથી તેમના સ્થાન, તેમના પુદગળો વગેરે સુખરૂપે જ હોય છે અને આગે આગેના દેવમાં સુખ વધારે હોય છે. શરીરની ક્રાન્તિ પણ આગળના દેવેને અનુક્રમે વધારે છે. વેશ્યાઓની વિશુદ્ધિ પણ વધારે હોય છે.
દરથી કેઈપણ પદાર્થને, અને તેના વિષયને ગ્રહણ કરવામાં ઈન્દ્રિોનું સામર્થ્ય આગળ આગળ વધારે હોય છે. અવધિજ્ઞાન વિષય પણ ઉપર ઉપરના દેવામાં વધારે અને સ્પષ્ટ હોય છે. તે આ પ્રમાણે.