________________
શતક૩ જુ ઉદ્દેશક-૧]
[૨૨૭
શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની સાથે વાતચીત કરવાને પણ સમ છે. આ બન્નેની વચમાં પરસ્પર કોઈ વખત એક બીજાનું કામ પડે છે, જ્યારે શક્રને કઈ કામ હોય ત્યારે તે ઇશાનેન્દ્રની પાસે આવે છે, અને જયારે ઈશાનેન્દ્રને કામ હાય ત્યારે શક્રેન્દ્ર પાસે જાય છે. તેમની પરસ્પર માલવાની રીતિ આવી છે. ’’હું દક્ષિણàાકા ના ધણી દેવેન્દ્ર દેવરાજ શક ! ??
*
હું ઉત્તર લેાકાના ધણી દેવેન્દ્ર દેવરાજ ઇશાન !” આ અન્નેમાં કાઈ કાઇવાર વિવાદો પણ થાય છે. જયારે વિવાદ થાય છે ત્યારે તેઓ સનત્કુમાર નામના દેવેન્દ્રને યાદ કરે છે. ચાદ કરતાં જ તે સનત્કુમાર તે એ દેવેન્દ્રો પાસે આવે છે. સનકુમારેન્દ્ર જે કહે છે; તેને તે બન્ને ઇન્દ્રો સ્વીકાર કરે છે.
આ સનત્કુમાર ઇન્દ્ર ભવસિદ્ધિક છે; સમ્યગ્દષ્ટિ છે, મિત સંસારી છે. સુલભ આધિ છે, આરાધક છે, અને ચરમ છે. તે સનકુમારેન્દ્ર ઘણાં શ્રમણ અને શ્રમણીએ, શ્રાવક અને શ્રાવિકાઓના હિતેચ્છુ છે. સુખેથ્યુ અને પથ્લેચ્છુ છે. તેઓનાં ઉપર અનુકપા કરે છે. તેઓનું નિઃશ્રેયસ ઇચ્છે છે. સનત્કુ મારેન્દ્રની સ્થિતિ સાત સાગરાપમની છે. તે આયુષ્ય પુરુ થયે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઇ સિદ્ધ થશે. ૪૦
૪૦ વૈમાનિક દેવતાઓ સંબંધી વિશેષ વર્ણન આ પ્રમાણે છે— વૈમાનિક દેવાના ખાર ભેદ છે:-સૌઘમ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર બ્રાલેાક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ્ અને અચ્યુત. આ માર દેવલાક કહેવાય છે.
સૌધર્મ નામની સભા જેમાં છે તે સૌધમ, ઈશાનેન્દ્રના નિવાસ જ્યાં છે. તે મશાન આ પ્રમાણે સર્વ સમજી લેવું.