________________
શતક-૩ નું ઉર્દેશક–૧]
[૨૧૯ ઈશાનેન્દ્રની ઉત્પત્તિ
આ પછી ઇશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ અને તેની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પ્રસંગ એમ બને છે કે –
ભગવાન મહાવીર સ્વામી મકાનગરીના નંદન મૈત્યથી
તે અગ્નભૂતિ ગણધરે ભવનપતિના દશ ભેદમાંથી અસુરકુમારના ઈન્દ્ર દક્ષિણાધિપતિ ચમરેન્દ્રની અદ્ધિ આદિ માટે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે જવાબ આપે છે.
તે ચમરેન્દ્ર મેટી અદ્ધિવાલે છે; ૩૪ લાખ ભવનવાસી. દેવતાઓઉપર ૬૪ હજાર સામાનિક દેવે ઉપર, ૩૩ ત્રાયશ્વિક દેવે ઉપર. ચાર લેકપાલ, પાંચ પટ્ટરાણ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, બે લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવે. તથા બીજા પણ ઘણા દેવે તથા દેવીઓ ઉપર તેને પ્રભાવ છે. કાકન્દી નગરીમાં ૩૩ શ્રમણોપાસકે તત્ત્વજ્ઞ હતાં જે ચમરેન્દ્રના ત્રાયશિક દેવ થયા છે. વિક્ર્વણુ માટે વૈકિય સમુદુધાત. વડે જમ્બુદ્વીપને ઘેરી શકે છે. આ દ્વીપની મેરૂપર્વતની દક્ષિણ દિશાએ ૧૭૮૦૦૦ એજન પ્રમાણની મધ્યે અસુરકુમાર દેવે તથા દેવીઓના ૩૪. લાખ ભવને છે. જે બહારથી ગેળ અને અન્દરથી ચેરસ છે, ઘણુંજ સુન્દર, સ્વચ્છ, પુષ્પોથી શણગારેલા. લીપેલા ધેાળેલા, ધૂપથી સુગંધિત થયેલા, કાન્તિવાલા તેમના આવાસે છે.
આ ઈન્દ્રના સામાનિક દેવામાં પણ એટલી શક્તિ છે કે આખા જમ્બુદ્વીપને તથા તિરછાલકના અસંખ્યદ્વીપ તથા. સમુદ્રોને આકીર્ણ કરી–શકે છે. આ પ્રમાણે ત્રાયશ્ચિંશકોની શક્તિ પણ જાણવી.