________________
રર૦]
[ભગવતીસૂત્ર સારસંહ નિકળી વિહરતા રાજગૃહ પધારે છે. આ વખતે હાથમાં શૂળને ધારણ કરનાર અને બળદના વાહને વાળ લોકના ઉત્તરાર્ધ
લોકપાલ દેવની તથા તેમની પટ્ટરાણીઓ માટે પણ જાણવું. વૈકિય સમુદ્ધાતમાં વૈક્રિય પુદગળેજ કામે આવે છે ત્યારે વજ, વૈડય; લોહિતાક્ષ મારગલ્લા વગેરે રને ઔદરિક હોય છે, તે ક્રિય સમુદ્ધાતમાં શી રીતે કામ આવે? ટીકાકાર આ વાતને નિર્ણય આપે છે કે વૈકિય સમુદ્ધાતમાં જે પુદ્ગળે લેવાય છે તે રત્નનાં જેવાજ સારવાલા હોય છે. - ભગવાન મહાવીર સ્વામીના ત્રીજા ગણઘર ગૌતમ ગોત્રના ઈન્દ્રભૂતિના નાનાભાઈ ૪રમાં વર્ષે ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષિત થાય છે. ૧૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે. -૧૮ વર્ષ કેવળી પયાર્ય પાલે છે અને જન્મથી ૭૦માં વર્ષે મોક્ષમાં જાય છે. તે દેવાધિદેવને વરેચનરાજ–બલિ ઈન્દ્રની -દ્ધિ માટે પ્રશ્ન કરે છે. અને ભગવાન કહે છે કે તેમનાં મેરૂપર્વતની ઉત્તર દિશાએ ૩૦ લાખ આવાસે છે, ૬૦ હજાર સામાનિક દેવો છે, બીજા પણ ઘણા દેવ તથા દેવીઓ ઉપર તેમનું આધિપત્ય છે. વિક્ર્વણ શક્તિમાં ચમરેન્દ્ર કરતાં પણ અધિક છે.
- નાગ કુમારને ઈન્દ્ર ધરણેન્દ્ર મેટી ત્રાદ્ધિવાળે તથા શક્તિવાલો છે. દક્ષિણાત્ય ધરણેન્દ્રનાં આધિપત્યમાં૪૪ લાખ -ભવન, છ હજાર સામાનિક દેવ ૩૩ ત્રાયશ્વિશંક દેવ, ૪ લોકપાલ પરિવાર સહિત ૬ અગ્રમહિષીઓ, ૩ સભા, ૭ પ્રકારનું સેન્ચ, ૭ સેનાપતિ, ૨૪ હજાર આત્મરક્ષક દેવો, અને બીજા પણ ઘણા દક્ષિણાત્ય દેવો તથા દેવીઓ છે.