________________
શતક-૩ જુ ઉદ્દેશક-૧ ]
તામલી તાપસ અને પ્રાણામા દીક્ષા
આ પછી શ્રી ગૌતમે ઈશાનેન્દ્રની ઉત્પત્તિ સંધી કરેલા પ્રશ્નના ખુલાસા વિસ્તારથી છે. જેનેા સાર આ છેઃ
[૨૨૩
તાપ્રલિપ્તી નગરીમાં તામલી નામના મૌય પુત્ર (મૌય વંશી) ગૃહપતિ રહેતા હતા. તે ઘણા મોટા ધનાઢય હતા. દિવસે દિવસે ઋદ્ધિ-સમૃદ્ધિમાં વધતા જતા હતા. પછીથી તે વૈરાગી થયે.. અનેક પ્રકારના પદાર્થાંથી પેાતાના સગા—સધીએ અને જ્ઞાતિવાળાઓના સત્કાર-સન્માન કરી. પેાતાના વડીલ પુત્રને કુટુંબને ભાર સાંપી, પેાતાના સ્થાને સ્થાપી, તેણે પ્રાણામા નામાની દીક્ષા લીધી. દીક્ષાની સાથે જ તેણે ચાવજજીવ સુધી છઠે–છઠની તપસ્યાને અભિગ્રહ કર્યાં. તે છઠે ડેની તપસ્યા કરે છે. અને હાથ ઊઉંચા રાખી સૂર્યની સ્પામે ઉભા રહી આતાપના લે છે. ઊંચ, નીચ અને મધ્યમકુળમાંથી ભિક્ષા લે છે. પારણાના દિવસે એવા અભિગ્રહ ધારણ કરે છે કે-દાળશાક વિનાના ચાખા ભિક્ષામાં લેવા અને ભિક્ષામા લાવેલા ચાખા (ભાત)ને પાણી વડે એકવીસ
ખેલાવીને આજ્ઞા આપતાં કહે છે કે “હું ભગવાન મહાવીર સ્વામીને વન્દન કરવા માટે જાઉ છુ” તેા તમે પણ મારી સાથે ચાલે. અને આપણા પરિવારને પણ ખખર આપેા. પછી લાખ ચેાજન પ્રમાણ વાલ વિમાનમાં બેસીને, તથા નંદીશ્વર દ્વીપમાં તે વિમાનને સ`કેલીને ઈન્દ્ર મહારાજ પાતાના પરિવાર સાથે રાજગૃહનગરે આવ્યા અને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈને પટુ પાસના કરી ધ દેશના સાંભળ્યા પછી ઈન્દ્રે અત્યન્ત ભક્તિ ભાવે ભગવાનને કહ્યું કે હું પણ