________________
૨
[ભગવતીસૂત્ર સારસંગ્રહ નવા સોનાના સુંદર વિચિત્ર અને ચંચળ કુંડલથી ગાલેને ઝગમગાવતે દશે દિશાઓને પ્રકાશિત કરતે ઈશાન કલ્પમાં, ઈશાનાવતંસક વિમાનમાં દેવઋદ્ધિને અનુભવતે, જે દિશામાંથી પ્રકટયો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યા ગયે.
આ વખતે ગૌતમે મહાવીરસ્વામીને વાંદી–નમી ભગવાનને પૂછયું. “ઈશાનેન્દ્રની તે દિવ્યત્રદ્ધિ કયાં ગઈ? અને કયાં પિચી ગઈ?”
ભગવાને કહ્યું- તે શરીરમાં ગઈ અને શરીરમાં પિસી ગઈ. ૩૯
ણીયની અપેક્ષાએ સમજવું. જયારે આંગળીના અસંખ્યાત ભાગથી એક લાખ જન સુધીનું શરીર ઉત્તર ઐકિય સંબંધી જાણવું. તેને ૮૪ હજાર સામાનિક દેવ. ૩૩ ત્રાયશ્ચિંશક દેવ. ૪ લોકપાળ (સેમચમ–વરૂણ-કુબેર) ૭ સેના અને ૭ સેનાપતિ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવ; આઠ પદેરાણી, અને સુધમ, નામની સભા છે. પર ૩૯ સુધર્મા સભામાં ઈશાન નામના સિંહાસન પર બેઠેલા ઈશાનેન્દ્ર પિતાને દિવ્ય–વૈભવ ભેગવી રહ્યા છે. જેમાં ૮૦ હજાર સામાનિક દેવ, ચાર લેકપાળ આઠ ઈન્દ્રાણી, સાત સેના, સાત સેનાપતિ, ત્રણ લાખ બત્રીસ હજાર અંગરક્ષક દેવ આદિ બીજા ઘણા દેવદેવીઓ ઉપર આધિપત્ય ભગવે છે. એક સમયે પોતાના અવધિજ્ઞાનથી ઈન્દ્ર ભગવાન મહાવીર સ્વામીને જોયા અને આસનથી નીચે ઉતરીને સાત આઠ પગલાં ભગવાન જે દિશામાં હતાં તે તરફ ગયા અને ભગવાનને વાંધા, ત્યારપછી પિતાના આભિગિક દેવને