________________
શતક-૩નું ઉદ્દેશક-૧]
[२ ઘણું અઠ્ઠાવીસ લાખ વિમાનને ઉપરી ઈશાનેન્દ્ર સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરી માળાથી શણગારેલા મુકુટને માથે મૂકી,
આ પ્રમાણે બીજા ભવનપતિઓ માટે પણ જાણવું. મેરૂપર્વતની દક્ષિણ દિશા તરફ રહેનારા ભવનપતિઓના ઈન્દ્રો અનુક્રમે ચમર, ધરણ, વેદેવ, હરિકાંત, અગ્નશિખ, પૂર્ણ, જળકાંત, અમિત, વિલંબ અને છેષ છે. ત્યારે ઉત્તરાધિપતિએ બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસહ, અગ્નિમાણવ વસિષ્ઠ, જલપ્રભ, અમિતવાહન પ્રભંજન તથા મહાધેષ છે.
વ્યંતરેન્દ્રો પણ પરિવાર સહિત જાણવા. આમાં પણ દાક્ષિણાત્ય અને ઉત્તર ભાગમાં વ્યંતરોના ઈન્દ્રો અનુક્રમે કાળમહાકાળ, સુરૂપ પ્રતિરૂપ, પૂર્ણભદ્ર-મણિભદ્ર,ભીમ-મહામીમ કિનર–કિંગુરુષ પુરુષ મહાપુરુષ, અતિકા-મહાકાય, ગીતરતિ ગીતયશા છે. આ પ્રમાણે જ્યોતિષ્કો માટે પણ જાણી લેવું.
દેવેન્દ્ર શકને માટે આ પ્રશ્નોત્તરે છે, જમ્બુદ્વીપના મેરૂપર્વતની સમતલભૂમિથી ૮૦૦ એજન ઉપર ગયા પછી સૂર્યની. રાજધાની છે, ત્યાંથી ૮૦ જન ચન્દ્રદેવની રાજધાની છે, ત્યાંથી ૨૦ એજનના અંતરમાં ગ્રહ-નક્ષત્રો અને તારાઓના વિમાને છે ત્યાંથી પણ અસંખ્યય જન ઉપર સૌધર્મ દેવલોકછે. તે ધનેદધિના આધારે છે. ત્યાં ૩૨ લાખ વિમાન છે. જે ગાળ ત્રિકેણ, અને સરચોરસ છે; વણે કાળા, નીલા લોહિત, હાલિદ્ર અને ઘેલા હોય છે. ગધે સુગન્ધવાલા અને સ્પશે કેમળ હેચ છે. તેમને વધારણીય અને. ઉત્તરઐકિય એમ બે શરીર હોય છે. આગળના અસંખ્ય ભાગથી યાવત સાત હાથ સુધીનું શરીર ભવધારી