________________
શત—૩ : સંપાદકનુ પૂરાવચન]
[૯ હાય તે વીર છે. વીય એટલે આત્માના સખળ પુરુષાર્થ, અખૂટ શક્તિ, અખૂટ ધૈય' અને ક્રમ રાજાના સશક્ત સૈન્ય સાથે લડવાની અપૂર્વ વ્યૂહ રચના તે વીચ છે. ભગવાન મહાવીરસ્વામીની આત્મીય વીય શક્તિ અપૂવ અને અદ્વિતીય હતી, જેને લઈને મેાહરાજાને તથા તેના સૈનિકને એક પછી એક પરાસ્ત કરતા ગયા છે. માંદ્યાસી વીસ્મૃતિ મહાવીર:” રણમેદાનમાં તલવાર, તીર કામઠા, આદિ શસ્ત્રોશી હજાર લાખા માસાને દમવા સરળ છે, પણ પેાતાના આત્માને દમનાર જ ખરે વીર છે. મહાવીર છે. લૌકિક અને અલૌકિક રૂપે મહાપુરુષા એ પ્રકારના છે, જેમાંથી લૌકિક પુરુષો દમનનીતિને વશ થઈને સંસારના વિજેતા બને છે, જ્યારે અલૌકિક તીથ કર પરમાત્માએ શમનનીતિ'ના આધારે સૌ જીવાને વશ કરી પેાતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે.
(૩) આદિકર—પેાતાના તીથ ની અપેક્ષાએ શ્રત ધમ ને પ્રગટ કરે તે આઢિકર કહેવાય છે. એના અથ એ થયેા કે, સમ્યગશ્રતજ્ઞાન અનાદિકાળથી એક જ છે. જે વાત આદીશ્વર ભગવાને કહી તે જ વાત મહાવીરસ્વામીએ કહી છે, તે મને જૈનધમ ને સ્થાપ્યા છે માટે જૈન ધર્મની આદિ કરનારા મહાવીરસ્વામીછે, આવા અર્થ કરવાના છે જ નહીં, અને આ અર્થ જૈન ધર્મને માન્ય પણ નથી. કેમકે બ્રૂમ અનાદિનિધન હાવાથી કાઈ કાળે પણ તેની આદિ નથી. જ્યારથી માનવ સમાજ છે ત્યારથી જૈન ધર્મ છે, અને જ્યારથી હિંસા કમ છે, ત્યારથી જૈનધર્મના પ્રાણસમે અહિંસા ધર્મો પણ છે, અહિંસા અને હિંસા વિનાના માનવ કોઈ કાળે પણ નથી. માટે જૈનત્વની પ્રાપ્તિ કરાવનારી દ્વાદશાંગીની રચના કરવાના કારણે જ તીર્થંકર આફ્રિકર કહેવાય છે. માટે